અબ કે હમ બિછડે સાયદ કભી ખ્વાબો મે મીલે જૈસે કી કોઈ સૂખે હૂએ ફૂલ કિતાબો મેસે મીલે.

છાપામાં અમે એવી જાહેર ખબર આપી,
લઈ જાવ નગદ સપના બટકેલી નજર આપી.
રમેશ પારેખ

વેર્યા મેં બીજ અહીં છુટ્ટે હાથે,
હવે વાદળ જાણે ને વસુંધરા.
- મકરંદ દવે

પાણી ના ટીપે ઘાસમાં જઈએ,ચાલ કોઈ પ્રવાસમાં જઈએ,
પહેલી વર્ષામાં એક થઈને પછી, માટીના ભીના શ્વાસમાં જઈએ.