Hey, I am on Matrubharti!

#સંઘર્ષ
યોદ્ધા છું ને સંઘર્ષ સાથે તો મિત્રો યારી છે
બસ, આ દુનિયાની થોડી મગજમારી છે

#પસ્તાવો
પસ્તાવો એક એવું ઝરણું છે કે જેમાં ડૂબકી લગાવવાથી પાપી પુણ્યશાળી બની જાય છે પણ લોકોની નજરો અને વિચારોને પુણ્યશાળી બનાવવામાં આ ઝરણું અસમર્થ છે.

Read More

#હોઠ

મૂંગા શબ્દો જે આજ સુધી માત્ર ને માત્ર આંખોમાં રહ્યાં
એ હોઠની દિવાલ તોડી બહાર આવવા ઉતાવળાં બન્યા
કારણ?.... કારણ એક જ કે, તને ફરી મળું ના મળું
અને જો કદાચ મળું તો આવી હિંમત ફરી કરું ના કરું.

Read More

#કમી
કહી તો દીધું કે જરૂર નથી તારી
પણ આંખમાં નમી તો છે તારા વગર...

કહી તો દીધું કે જરૂર નથી તારી
પણ એક 'કમી' તો છે તારા વગર...

Read More

#સંકટ
સંકટ સામે લડવાની શક્તિ મળી જાય છે
જ્યારે તારું શોર્ય મુજમાં ભળી જાય છે

હે પ્રભુ ! સંકટ બધાં જ ટળી જાય છે
તારું નામ જ્યારે મારાં મનમાં સંભળાય છે

Read More

#પૂછપરછ
પૂછપરછ કરવાની ક્યાં જરૂર હતી મારી?
દિલના દરવાજા જો જરા ખોલ્યાં હોત તો,
મળી હોત ભવોભવની જાણકારી.

#પૂછપરછ
પૂછપરછની આદત બહું જ ખરાબ તારી છે,
પ્રશ્નોમાં તારાં, આમ જ મારી ચાહત હારી છે.

#ખુશ
જિંદગીમાં ખુશ રહેવાનો સૌથી સરળ રસ્તો,
મનને ભોળું રાખો અને એમાં ભોળાંને સ્થાન આપો.

હર હર હર મહાદેવ હર 🙏🏻

Read More

#ખુશ
क्या करें खुदाने कुछ शक्ल ही ऐसी बनाई है,
हम उदास हो फिर भी खुश दिखाई देते हैं।

#ભૂત
ભૂત છું પણ અદ્ભૂત છું
વીતી ગયો પણ મજબૂત છું
"કાળ" સમજે તો કાળ છું
ના સમજે તો વિકરાળ છું