The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
37
9.6k
21.7k
Hey, I am on Matrubharti!
જ્યારે સ્ત્રીઓને સલામતી અને નિડરતા મહેસુસ થશે, ત્યારે ખરા અર્થમાં મહિલા દિવસની ઉજવણી થશે. પીનાપટેલ"પિન્કી" -Pinky Patel
"મા તે મા બીજા બધા વગડાના વા" આપણી માતૃભાષાને ગૌરવ અપાવીએ. વટથી બોલીએ અમે ગુજરાતી અમારી માતૃભાષા ગુજરાતી. માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પીનાપટેલ"પિન્કી" -Pinky Patel
તારું ને મારું ખોટી ખેંચતાણમાં સમય વહે સમય કહે મને સાચવશોતો સૌ સચવાય એક વખત ગયા પછી ના ફરે પાછો સમય પીનાપટેલ"પિન્કી" -Pinky Patel
💐શુભ સવાર💐 આછા ઉજાસમાં ફૂલની કળી, ખીલતી હતી, ત્યાં ઝાકળ બોલી, રોજ સવારે ખીલી સાંજે કેમ મૂરઝાય છે. ફૂલ હસ્યું તેનેજ તો પ્રેમ કહેવાય છે. પીનાપટેલ"પિન્કી" -Pinky Patel
💐શુભ સવાર💐 નાના નાના સંકલ્પોથી આગળ વધી શકાય છે. જિંદગીના કોઇપણ પડાવે દ્રઢતાથી જીતી જવાય છે. પીના પટેલ" પિન્કી" -Pinky Patel
સ્ત્રીની સહન શક્તિ છે મજબૂત તુરંત લાગણીઓના પ્રવાહ માં તણાઇ જાય છે. -Pinky Patel
एक हवा का झोंका आया सबकुछ बिखेर गया। पर प्यार हमारा इतना गहरा उसको छु न शका। -Pinky Patel
ક્યાં સુધી દિલને આમ જ્વાળાઓથી બાળીશ, એક વાર સમર્પણકરીલે તારી જાતને ઠારીશ. -Pinky Patel
માઇક્રોફિકશન ગાડી જેવી વળાંકમાં સ્લીપ થઇ કે સુકેતુના મનમાં અચાનક જ ઝબકારો થયો કે પોતે શું કરવા જઇ રહ્યો હતો? પરસેવો વળી ગયો ખુદના વિચાર પર અનેગાડી પાછી વાળી લીધી. પીનાપટેલ"પિન્કી" -Pinky Patel
શિયાળો આવ્યો નવા વસાણા લાવ્યો ભરપુર ખાજો તંદુરસ્તી જાળવો નિત્ય વ્યાયમ કરો. કચરિયા પાક વહેંચજો ગરીબ મળશે દુવા ધાબળા વહેંચજો મળે શિયાળે હુંફ પીનાપટેલ "પિન્કી" -Pinky Patel
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser