The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am reading on Matrubharti!
માતૃભાષા આજે ઘણા ની પોસ્ટ જોય મેં આનંદ થયો અને થોડો ગુસ્સો પણ ગુસ્સો શા માટે? એક દિવસ યાદ કરવાથી શું માતૃભાષા પ્રત્યે પ્રેમ વધશે? જો જવાબ નાં હોઈ ને તો દોસ્ત જયારે બધો સરકારી કે પ્રાઇવેટ વહીવટ માતૃભાષા માં થાઈ જયારે ટેક્નોલોજી નાં ઉપયોગ માતૃભાષા થાઈ જયારે પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ છોડીને જયારે મન થી આઝદી હા ભાઈ...સાચી આઝાદી મળશે ત્યારે ચોક્કસ પ્રેમ વધશે માતૃભાષા પ્રત્યે બાકી લાગણીઓ ને પીગળાવી કે જુનુન જગાડે એવા મેસેજ થી ખાલી..... સમજી લેજો !!!
प्यार कभी अधूरा नहीं रहता अधूरी रहती सिर्फ साथ रेहनेकी इच्छा
એક સાંભળવા જેવું ગીત ચોક્કસ જણાવજો ગીત કેવું લાગ્યું ❤️ i love this song lyrics https://youtu.be/QpgNmWixh9o
UPSC DAY 1 Today is the day I haven't seen the golden age but I will definitely say golden day today But !! the question mark appears in all the work, but my question mark is? Waking up in the morning came a question i don't have a book i don't have a pen And also The mobile did not even have charging Omg..Why should I prepare ???? Remind you one thing before the start of the day One day I decided to start preparation for upsc But I did not get time. then a future ias who came he reminded me. Wht do you think about upsc &english language Let's start the morning I woke up before the alarm sounded I thought 2 minutes more sleep. Then i ran quickly to get ready In search of hot water in another room Hey ... it's winter, Bapu ... I immediately prayed Ifound out that the book was left in the office and there was no charge in the mobile I immediately prayed and I found out that the book was left in the office and there was no charge in the mobile Eventually the book was found and the mobile was also little bit charged Woke up wife and little she scared and speak oh ma.. i tell him find book and pen for me finally Arranged good Muhurat saw the night Muhurat have to be seen because jobs are so much but job is just one And that is ias job Hey..stop why forget the joy that is in our Gujarati કલેક્ટર... i decide next night what i read in morning From Bhagwat Gita? It is said that the answers to all the questions are printed in it Yes, i tell you printed because The answer is hidden is painted but But no one reads Then a word from a verse came to mind Karma...yes...karma If you do karma, you get benefit Just then took the book in hand. The book of history in hand. There was information about the Pulkeshi king and Ashoka inscription Once read, it will still be remembered forever. What work? Good work it means good karma I do good work for our country The rest of the book I read today, I read it 2/3 times but gave dyso ni exam, I didn't remember it because 100% in policy and work So today I have experienced Bhagwat Gita Then i write constitution and gujarati subject some topics in cursive writing Yahh... it's muhart time so i do all There my son woke up, went to his room, And i give book And he speak dady i want also homework So here also we know that the future of the country is in the hands of children and why bring it forward I can't turn on his mobile or TV Then what? I see muhurat and finished today's reading work before touch the book and pray
UPSC DAY 1 આજે એ દિવસ આવી જ ગ્યો સુવર્ણ યુગ તો નથી જોયો પણ સુવર્ણ દિવસ આજે હું ચોક્કસ કઈશ પણ! બધા કામ માં પ્રશ્ન ચિહન આવે જ મારો પણ એટલે કે પ્રશ્ન કંઈક એવો હતો સાવરે ઉઠતા વેત એક સવાલ આવ્યો બુક નોતી પેન નોતી મોબાઈલ માં ચાર્જિંગ પણ નોતું સાલું ત્યારી કેમ કરીશ???? દિવસ ની શરૂઆત કરું એ પેહેલા રિવાઇન્ડ મારી લઇ એક દિવસ નક્કી કરેલું કે upsc ની preparation start કરીશ પણ સમય નોતો આવતો ત્યારે એક ભવિષ્ય ias ae યાદ દેવડાવ્યું શુ થયું? Upsc નું કે english નું સવાર પડી વિના એલાર્મ એ કીધુ 2 મિનિટ હજુ સુઈ લવ ને પછી જે ઝડપ બોલાવી ત્યાર થવામાં બીજા રૂમ માં ગરમ પાણી ની શોધ માં અરે... શિયાળો ચાલે બાપુ... ફટાફટ ત્યાર થઈ પ્રાર્થના કરી ને ખબર પડી બુક તો ઓફિસે રઈ ગઈ અને મોબાઈલ માં ચાર્જ ભી નોતું છેવટે બુક મળી મોબાઈલ ચાર્જ ભી થયેલો અને પત્ની ને ઉઠાડી ઓહ માં... બી ગઈ હાહા... કીધુ કઈ ડાયરી અને પેન શોધી આપ ચલો બધુ મસ્ત ગોઠવાઈ ગયું મુહૂર્ત રાતે જ જોઈ લીધેલું મુહૂર્ત જોવું પડે ને કારણ નોકરિયા તો બહોત સારી હે પરંતુ નોકરી સિર્ફ એક ઓર વો હે ias કી અરે... રુકો જરા... ગુજરાતી માં જે આંનદ છે એ કેમ ને ભુલાઈ કલેક્ટર... રાતે મેં નક્કી કરેલું શરૂઆત કઈ બુક થી કરું ભાગવત ગીતા થી? કહેવાય છે બધા પ્રશ્નો નો જવાબ તેમાં છપાયેલો હા છપાયેલો કીધુ કારણ જવાબ છુપાયેલો છે જે છપાયેલો છે પણ કોઈ વાંચતું નથી!!! ભાગવત ગીતા મળી નહીં પછી એક શ્લોક નો એક શબ્દ યાદ આવ્યો કર્મ હા.. જી કર્મ કરે તો ફળ મળે બસ પછી શું બુક લીધી હાથ માં ઇતિહાસ ની બુક હંમેશા માટે માનીતી બુક પુલકીશ રાજા વિશે માહિતી હતી અને અશોક શિલાલેખ વિશે એક વાર વાંચ્યું હજુ એટલે હવે કાયમી યાદ રહશે શુકામ? સારૂ કર્મ એટલે સારૂ કામ જો કરવાનો છું દેશ ની સેવા જ કઇ દવ બોધપાઠ એ મળ્યો કે દિલ થી સારૂ કાર્ય કરી અને 100% કામ માં આપી ભલે મુશ્કેલી આવે તો પણ તમને સફળતા મળે જ બાકી આજે વાંચેલી બુક મેં 2/3 વાર વાંચેલી પણ dyso ni exam આપી એમાં યાદ જ નાં આવ્યું કારણ નીતિ અને કામ માં 100% તો આજે ભાગવત ગીતા નો અનુભવ થઈ ગ્યો પછી બઁધારણ અને ગુજરાતી અને કર્સીવ પણ લખ્યું અરે...બધુ કરવું પડે મુહર્ત માં બોસ ત્યાં મારો son ઉઠી ગ્યો તેના રૂમ માં ગ્યો મારી પાસે બેઠાડયો બુક આપી એને ભી વાંચ્યું એની ભાષા માં dady homework કરવું છે તો અહીંયા ભી જાણવા મળે કે દેશ નું ભવિષ્ય બાળકો અને એ આપણા હાથ માં છે કેમ આગળ લાવવું હું તેને મોબાઈલ કે ટીવી ચાલુ કરી શકેત પણ નાં કર્યું તો એ ભી વાંચવા બેઠો બસ તો પછી મુહૂર્ત જોઈને જ આજના વાંચવાનો પ્રોગામ બુક ને દર્શન કરી આજ પૂરતો સ્થગિત રાખ્યો 📝બોધ પાઠ 👉હાર નો માનવી 👉કર્મ કરી તો ફળ મળે 👉બીજાને સાચી દિશા બતાવી 👉વેદો, પુરાણો વિશે મહત્વ વધુ જાણવા મળ્યું 👉કામ માં 100% આપવા અને મન/દિલ થી કામ કરવું 👉સમય કાઢવાનો નઈ પ્રબળ ઈચ્છા કરો એટલે નીકળી જાય ટૂંકમાં દાનત હોઈ તો બધુ થાઈ
आज फिर से रिश्वत लेते पकड़ा गया आइना दिल में मेरे दर्द था,फिर भी चेहरा मुस्कुराता दिखाई दिया
संवाद की कमी से बढ़ती है दूरियां
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser