Hey, I am on Matrubharti!

બનો તો એવા બનજો કે
લોકો તમને,
છોડી તો શકે પણ,
ભૂલી ન શકે.!🤝🏻

*Good morning*.....
Happy New year 2020

*જેટલું મોટું સપનું હસે ને*
*એટલી મોટી તકલીફ હસે*
*અને*,
*જેટલી મોટી તકલીફ હસે ને*
*સાહેબ*
*એટલી જ મોટી*
*સફળતા હસે*....❤
*Good Morning*... 🎀
*Have A Nice Day*...😊
🌲Marry Christmas 🌲

Read More

*ભાગ્યને શું દોષ આપવો., સાહેબ.....*
*જ્યારે સપના આપણા છે, તો...!!!*
*કોશિશ પણ આપણી જ હોવી જોઈએ....!!!*

*ક્યારેક બીજા માટે તમારી ખુશી*
*તો મુકી જોજો આવનારી ખુશીનુ*
*વ્યાજ બમણુ થઈ ને આવશે..*


*🦋G⭕⭕D🦋*
*Ⓜorning🌞*
🌸🌿 *શુભ સવાર*

Read More

If We Keep Our Head & Heart Going in the Right Direction.....
Then
We Don't have to Worry About Our Feet. it will Automatically take its Right Steps..!!

GOOD MORNING

*"પુસ્તક" ની જેમ* *"વ્યક્તિઓને"*
*પણ વાંચતા શીખવું પડશે સાહેબ* *કારણ કે પુસ્તકો *"જ્ઞાન" આપે છે*
*અને વ્યક્તિઓ "અનુભવ"*.

*Good Morning*

Read More