Parikshit R. Joshi

Parikshit R. Joshi Matrubharti Verified

@pjoshi1975

(175)

AHMEDABAD

9

14.7k

71.4k

About You

શબદ લઇને નીકળ્યો તો એ મને ક્યાંનો ક્યાં લઇ ગયો... શબદ જ છે, જે મને માતૃભાષા ગુજરાતી ભાષા પાસેથી મને રાષ્ટ્રભાષા હિન્દી, પત્નીભાષા મરાઠી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીના ભાષાસાહિત્ય પાસે લઇ ગયો. રાષ્ટ્રભાષા હિન્દી પ્રત્યેના એક ખેંચાણને લીધે ‘કોવિદ’ અને ‘સેવક’ સુધી દોરી ગયો. વાંચનયજ્ઞ નિમિત્તે અનુવાદિત સાહિત્ય પાસે લઇ ગયો. દેશવિદેશના પત્રકારત્વ પાસે લઇ ગયો. શબદ ચાલતો રહ્યો, મારી શબદયાત્રા પણ ચાલતી રહી. અભ્યાસકાળ દરમિયાનમાં પણ એ અહર્નિશ સાથે રહ્યો. રસાયણ વિજ્ઞાન હોય કે કાયદાશાસ્ત્રના સ્નાતક અભ્યાસ સાથે પણ શબદ અવિરત ચાલ્યો, મારી સાથે. પરિણામે કેળવાયેલા વાંચનના એક શોખને કારણે પત્રકારત્વના અનુસ્નાતક અને અનુપારંગત અભ્યાસના માર્ગે લેખનક્ષેત્રે પ્રવેશવાનું થયું. પછી તો ગુજરાતના અને ખાસ તો અમદાવાદના મોટાભાગના દૈનિક અખબારો અને સામાયિકો તથા સામાજિક સંસ્થાઓ સાથે પત્રકાર, સંશોધક, સંપાદક-તંત્રી, જનસંપર્ક અને પ્રકાશન અધિકારી, મુલાકાતી વ્યાખ્યાતાની ભૂમિકામાં જોડાવાનું, સંકળાવવાનું બન્યું..અને શબદની સાથે ક્ષિતિજો વિસ્તરતી ગઇ. ‘મીડિયા સપોર્ટ યુનિટ’ના નેજા તળે કન્ટેન્ટ આઉટસોર્સિંગ અંતર્ગત લેખન, સંપાદન, અનુવાદ, કંપોઝ, પ

    • (62)
    • 14.7k
    • (22)
    • 6.5k
    • (15)
    • 11k
    • 7.8k
    • 6.8k
    • (31)
    • 5.6k
    • (14)
    • 4.3k
    • 4.8k
    • (11)
    • 10.1k