Hey, I am on Matrubharti!

તૂટવાનો અર્થ કાયમ ખતમ થઇ જવું જ નથી હોતો,
ક્યારેક તૂટવાથી જિંદગીની નવી શરૂઆત પણ થાય છે !!
Good morning

માટીના રમકડા અને મિત્રની કિંમત,
ફક્ત બનાવનારને જ ખબર હોય છે તોડનારને નહીં !!!
good morning

જીવનમાં સફળ થવા માટે બે વાત યાદ રાખવી,
અપેક્ષાઓને આંખમાં અને મહત્વાકાંક્ષાને માપમાં રાખવી !!! good morning

સમજદારી પરિસ્થિતિ
પ્રમાણે આવે છે સાહેબ,
ઉંમર પ્રમાણે નહીં !!! good morning

જિંદગીના દાખલા સાચવીને ગણજો સાહેબ,
એકાદ બાદબાકી બધા સરવાળાને શૂન્યમાં ફેરવી નાખે છે !!! શુભ સવાર

જિંદગી જેમને ખુશી નથી આપતી,
એમને અનુભવો ઘણા કરાવી દે છે !!!
Good morning

કોઈને આપી શકાય એવી શ્રેષ્ઠ ભેટ છે,
યોગ્ય સમયે આપણી હાજરી અને યોગ્ય સમયે મદદ !!
Good morning