જય શ્રી કૃષ્ણ

નસીબ મારું અમાસી આકાશ જેવું ભાસે ,
ચમકતા તારલાઓ સાથે અંધાર જેવું લાગે.

#નસીબ

એ તો પ્રકાશનો પુંજ હતો..
એક વાદળ વચ્ચે શું આવ્યું..
ને' એનું તેજ ઓસરી ગયું..!!

#પ્રકાશ

तेरे दुख-दर्द में ,
तेरी हंसी-खुशी भरी बातों में..
मुजे साथ रखना..

तेरे धडकते दिल में,
तेरे ख्वाबो-ख्यालो की बातों में..
मुजे साथ रखना..

तेरी खामोश आंखो में,
तेरी जिदंगी के हर लम्हों में..
मुजे साथ रखना..

तेरी हर कहानी में ,
मेंरी ये बात याद रखना..
मुजे साथ रखना..

#रखना

Read More

ઉંચો પતંગ
પકડે છે સ્થિરતા
પણ માણસ..!!

#પતંગ

આંખો તો હતી લાલચોળ..
પરંતુ, તેના આનંદી સ્વભાવે..
અણસાર ન આવવા દિધો દર્દનો..!!

#આનંદી

ભીની આંખો જોઇને થોડો થાય ન્યાય ,
બંધ આંખે ત્રાજવે તોલવો પડે છે ન્યાય.

#ન્યાય

केवल वह एक ही अकेला रह गया था ,
कयोंकि उसने रास्ता सच का चुना था ।

#केवल

જીવન માત્ર સારા સંબંધોથી જ નથી ચાલતું,
કયારેક છુટેલા સંબંધો પણ જીવાડી જાય છે.

#માત્ર

એના એક બોલ પર બધું જ લુટાવી દીધું,
અને, લોકો એ તેને પાગલમાં ખપાવી દીધું.

#પાગલ

ઓળખું છું એમ કહીને શરુ કર્યું'તું તમે ,
ને' પાછું તરત પુછ્યું કે કોણ છો તમે..?

વાત સાવ સરળ રીતે સઘળી જાણો છો ,
ને' પાછા ખબર નથી એમ જ પુછો તમે..?

હવે, વધારે ઓળખી ને પણ શું કરશો તમે,
આટલો પરિચય છે એટલું જ બસ છે..!!

#પરિચય

Read More