The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
वक्त नहीं कहता कि तुम रुक जाओ, तुम चलो अपनी चाल या फिर रुक जाओ. -Praful Joshi
આંખોમાં છે સપના નો મહાસાગર, તરસે વરસે આભ સમી છે મહાસાગર -Praful Joshi
Good Afternoon -Praful Joshi
અંધારા અજવાળા વચ્ચે ચાંદો છે ખોવાયો ઊંડે ઊંડે અંતરમાં હું શોધું છું પ્રિતમને. -Praful Joshi
દોડતા આ શહેરમાં થંભી ગયા, પૂતળાં માનવ તના જોતા રહો. -Praful Joshi
जिंदगी ऐसी ही है। डरते रहो या खुश रहो -Praful Joshi
ધબકતા આ હૃદયમાં કોઈ જીવે છે, સમી સાંજે એ હલચલ પણ કરે છે, આભ ગોરંભાય ને ઝબકે છે વીજળી, વરસાદ વિના આંખને ભીની પણ કરે છે. -Praful Joshi
સુકેલા સપના ને પાણી તો સીંચો, અધૂરી કોઈ ઈચ્છાનું આંધણ તો મૂકો, જનમથી મરણ ની સતત આ સફરમાં, મરજી મુજબનું એક ડગલું તો મૂકો. -Praful Joshi
परछाइयों का मेला है कुछ पल का बसेरा है क्यूं रोता है मुश्किल घड़ी में होता वही है जो होना है -Praful Joshi
આરંભથી અજાણ છું ને અંતથી છું બેખબર, અધ્ધ વચાળે હું ઊભો છું, હું સફરથી બેખબર. -Praful Joshi
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser