The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
nothing more than parents
sasi posted an update English Shayri
6 days agoક્યારેક સમય મળે તો સંબંધોનું પુસ્તક જોઈ લેજો સાહેબ,
કેમ કે બધા સંબંધોમાં એક દોસ્તી જ લાજવાબ છે !!**
sasi posted an update English Suvichar
1 week ago*જેની લાગણી મળી છે એને*
*પામી લેજો.....*
*જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા*
*શિખી લેજો ......*
*મળશે દુનીયા મા કેટલાય*
*અપરીચીત લોકો .....પણ જે*
*તમારા બની જાય એમને*
*સાચવી લેજો.......***
sasi posted an update English Shayri
1 week ago*ढल जाती है हर चीज़ वक्त के साथ....*
*एक दोस्ती ही है जो कभी बूढ़ी नहीं होती....*
sasi posted an update English Shayri
2 weeks ago*સોનાની નગરી છે તોય દિલને ડંખે છે,*
*દ્વારકાવાળાની આંખો આજેય રાધાને ઝંખે છે*
*🌹🙏🏻🌹*
sasi posted an update English Blog
2 weeks ago*સુંદર થી અતિ સુંદર છે તું,*
*લોકો પૂજે પથ્થર ને ,મારી તો ભક્તિ તું..*
*પૂછે છે લોકો મને કે કોણ છે એ...*
*હસી ને હું જવાબ આપું કે ,જીવન હું છું ને , શ્વાસ મારી "મા" છે..**
sasi posted an update English Suvichar
2 weeks agoદેહમાંથી જે દેહ આપે- જીવમાંથી જીવ આપે..
દીવામાંથી દીવો પ્રગટાવે, અપેક્ષા વિના પારાવાર સ્નેહ આપે,
જેના પ્રેમનાં લેખાજોખાં થઈ ના શકે….
*તે છે “મા”..**
sasi posted an update English Blog
2 weeks agoપોતાના વિશે સાચુ કહી
દેનાર વ્યક્તિ નો કયારેય
સાથ ના છોડશો,
ભલે એની વાતો કડવી લાગે
પણ એનાથી વધારે ચોખ્ખા
દિલની વ્યક્તિ તમને બીજી
કોઈ નહી મળે..**
sasi posted an update English Book-Review
3 weeks ago**એક જગ્યા એવી છે જ્યાં માણસ રહે તો એને કયારેક તકલીફ નથી પડતી...
એ છે પોતાની ...."લિમિટ" **
sasi posted an update English Book-Review
3 weeks ago*દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,*
*જ્યાં*
*એક નાની મજાક અને નાની માફી થી,*
*ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે..**
Login to Your Account
verification code
sasi posted an update English Blog
4 days ago*હંમેશા એક સારા વ્યક્તિ*
*બનવાનો પ્રયત્ન કરવો પરંતુ*
*તે સાબિત કરવાનો પ્રયત્ન ન કરવો..*
*જીવવું તો પોતાની પસંદ પ્રમાણે,*
*બાકી લોકોની પસંદ તો બદલાતી રહે છે*