"વાર્તાકાર

જીયાની જિંદગીની સફર", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

"વાર્તાકાર . જીયાની જિંદગીની સફર", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

તારા વિના જીવવાનું પ્રિયતમ અમે શીખી લીધું.
ગુલાબની જેમ અમે દિકથીનમહેકવાનું શીખી લીધું
દોસ્તી કરીને દોસ્તના કરેલ" ધા" નાઅપમાનને પી લીધું.
સુના ઉપવનમાં પ્રેમભરી યાદને ભૂલતા શીખી લીધું,
હદયની ઊર્મિમાં અંકાયેલું તારું નામ મે ભુલાવી દીધું.
પ્રેમમાં ખોટા બન્યા પાગલ તે દિલથી યાદ કરી લીધું.
વિશ્વાસઘાત યાદ કરીને અમે દિલમાં ઝેર પચાવી લીધું.
કોઈના ઘા પર મલમ લગાવીને જીવવું શીખી લીધું.
પ્રેમને અલવિદા કહી નવી સફરનું જીવન શીખી લીધું
-Bhanuben Prajapati

Read More

"સ્ત્રી એક મહાન "નારી"", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

Momspresso

Check out this interesting blog post
"#મારું આલેખન# ફુરસદ મળે તો..." by Bhanuben Prajapati.
Read Here: https://www.momspresso.com/parenting/ad5e091beaf14d75b4cda426bf821600/article/maarun-aalekhn-phursd-mlle-to-8raeinxg9r62?utm_source=SPA_Generic_Share&utm_medium=Share_Android

Read More

કવિતા- ગુજરાતના લાલ મોદીજી. ગુજરાતના વડનગરના લાલ નરેન્દ્રમોદીજી કહેવાય,
તેમના જન્મદિવસે આશીર્વાદ તમે જીવો હજારો સાલ,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
પિતા દામોદરદાસને માતા હીરાબાઈના પુત્ર કહેવાયા,
એ તો બન્યા છે ,દેશના વડાપ્રધાન કોહિનૂર મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
ખેડૂતો માટે સુજલામ સુફલામ ને કૃષિ મહોત્સવ લાવ્યા,
ગામડે ગામડે જ્યોતિગ્રામ યોજના લાવ્યા રે...મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
શિક્ષણ સુધારણાને નવી વિદેશી ટેકનોલોજી લાવ્યા,
કન્યા કેળવણીને, સ્ત્રી સશક્તિકરણ લાવ્યા મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
સ્વચ્છતા અભિયાનને સ્વરોજગારી યોજના લાવ્યા,
ડિજિટલ ઇન્ડિયાને સ્માર્ટ સીટી બનાવતા મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
નોટબંધી કરીને કાળા નાણાને નિયંત્રણમાં લાવ્યા,
સરહદ ક્ષેત્રે સ્ટ્રાઈક કરી દેશને બચાવનાર મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
ગરીબ કલ્યાણ મેળોને , અન્નક્ષેત્ર યોજના રે ..લાવ્યા,
બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન લાવ્યા મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
370 ની કલમ હટાવી કાશ્મીરને ભારતની સાથે લાવ્યા,
દેશદ્રોહીઓને દેશમાંથી એક હુંકારે હાંકનાર મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
કોરોના કાળમાં દેશમાં સતત આરોગ્યલક્ષી કામ કરાવ્યા,
ભૂખ્યાને ભોજનને ,બિમારને સારવાર અપાવનાર મોદીજી,
એવા મારા ગુજરાતના મહેસાણાનો વટ રે..પાડ્યો.
********************************
જન્મદિન મુબારક મોદીજી સાહેબ.,🙏🏿🥀🙏🏿🌹🙏🏿

Read More

ધોધમાર વરસાદમાં એક મીઠો અનુભવ થયો,

દિલમાં જાણે પ્રેમપગરવ રોમાંચિત થઈ ગયો,

સુના ઉપવનમાં જાણે પ્રેમ લીલોછમ બની ગયો,

વીતેલી ક્ષણોને યાદ કરી વેદનામાં ડૂબી એ ગયો,

પોજરામાં પુરાયેલા પ્રેમને યાદ કરીને રડી ગયો,

જિંદગીની કિતાબમાં એ ખૂબ ખોવાઈ રહી ગયો

-Bhanuben Prajapati

Read More

Momspresso

Check out this interesting blog post
"🌹ધરો આઠમ🌹" by Bhanuben Prajapati.
Read Here: https://www.momspresso.com/parenting/ad5e091beaf14d75b4cda426bf821600/article/dhro-aatthm-tq3z9f88wl3r?utm_source=SPA_Generic_Share&utm_medium=Share_Android

Read More