લાજ તો મારો હરી રાખે બાપ लफ्जो की मेरी यह बहेती हुइ धारा है , जो चाहे वो स्नान कर ले. Follow me on yourquote.in/aj907 @aj_patni insta id

દિલ ને એક વહેમ થયો છે
તારી સાથે એને પ્રેમ થયો છે
આપો તમે ઇજાજત તો કહું
કે તમારી સાથે જ કેમ થયો છે

~✍️Aj....

સ્વામી છે મારો શામળો, પછી હું કેમ થાઉં વામળો
ધાર્યું તો મારા ધણીનું થશે,તો પછી હું કેમ થાઉં ઉતાવળો

~✍️Aj........

Read More

સિંહ છું સાહેબ હું, નીચું ક્યારેય રક્ત ના થાવ
સમંદર જેવો છે પરીચય મારો, ખાબોચિયાંથી ક્યારેય હું વ્યક્ત ના થાવ

~✍️Aj......

Read More

ઝંખના તળિયા ની નહીં પણ ટોચ ની રાખો
મજબૂતાઇ ટોચ ની નહીં પણ તળિયા ની રાખો

~✍️Aj.....
#તળિયું

सिगरेट सी हो गई है जिंदगी अब तो
कटती कम और जलती ज्यादा है

~✍️Aj.....

ઓ ખુદા તારી રીત બહું ન્યારી છે
જે મળતું નથી એની જ પ્રીત ભારી છે

~✍️Aj...

પ્રેમ ના સમુંદર માં ડૂબવા નીકળ્યો
માર્યો કૂદકો તો પ્રેમ નો દરીયા પણ છીછરો નીકળ્યો

~✍️Aj....

सिद्त से तरस रहे है तेरी एक चाहत की चाह में ~✍️Aj.....