હુ તો બસ વાચક છુ....

દુનિયા તો ફક્ત સ્મશાન સુધી જ મુકવા આવશે, ત્યાંથી આગળ તમારા કર્મો જ તમને લઈ જાશે...

-Prakash

કામ અને કર્મ માં એટલો જ તફાવત છે જેટલો ભોજન અને પ્રસાદ માં...

-Prakash

કર્મ સારા હોય તો જ સાત જન્મ ના વચન પુરા થાય છે...

-Prakash

સાચા હ્રદયથી અને નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવતા કર્મ ને સત્કર્મ કહેવાય છે...

-Prakash

કર્મ સારા હોય તો ક્યારેય હાથ ફેલાવાની જરૂર નહીં પડે...

-Prakash

કર્મ સિવાય બીજો વિકલ્પ નથી..
અકર્મ એ અમારો સંકલ્પ નથી..

-Prakash

લવ યુ જિંદગી કહેતા પહેલાં જીંદગી ને સમજવી પણ પડે છે...

-Prakash

માણસને એકલતા ત્યારે ગમે.. જ્યારે બીજાનો સાથ ડંખવા લાગે..
"ધ્યેય"

-Prakash

સમય સમય નું કામ કરે છે.. જ્યારે માણસ બિજાના કામમાં આંગળી કરે છે.....

-Prakash

તિરાડ ને ખાઈ બનતા વાર નહીં લાગે..
સંબંધો સાચવો નહીંતર એકલા પડતાં વાર નહીં લાગે...
"ધ્યેય"

-Prakash