The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am reading on Matrubharti!
ચાલશે શ્વાસ, ત્યાં લગી રહેશે મને તો તારી આશ જોઉં નહિ તને એક નજર, ત્યાં લગી ટકશે શ્વાસ © "અલ્પ" પ્રશાંત
બની ને જડ, બેઠી છું હું તારા વિયોગમાં પળો કપરી, કેમ લખાઈ છે મારા ભાગમાં © "અલ્પ" પ્રશાંત
કાશ! છૂટી જાય આ એક આદત મારી હું ખુદ જ વિસરી જાઉં મુહબ્બત મારી © "અલ્પ" પ્રશાંત
તારી ને મારી મુલાકાતો ખોવાઈ સ્વપ્નમાં પણ! © "અલ્પ" પ્રશાંત
ભૂલથી પણ ભુલાઈ નથી તું શ્વાસે શ્વાસે "અલ્પ" ધબકે છે તું © "અલ્પ" પ્રશાંત
ભલે વચ્ચે આપણી આભ જમીનનું અંતર છે છતાંય તારા નામે જ ધબકતું "અલ્પ" જીગર છે © "અલ્પ" પ્રશાંત
સમય ભૂલીને થતી'તી જે વાતો હૈયું ખોલીને થતી'તી જે વાતો આવે છે મને યાદ, એ મુલાકાતો © "અલ્પ" પ્રશાંત
વળાંક એક એવો આવી ગયો ને આખેઆખો હું બદલાઈ ગયો ખુદ ને પણ ના ચાહનારો "અલ્પ" એકમાત્ર તને જ ચાહતો થઈ ગયો © "અલ્પ" પ્રશાંત
એમાં દોષ બધો જ મારો હતો પ્રેમમાં, મારાથી વધારે હું તારો હતો © "અલ્પ" પ્રશાંત
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser