you tube chenal - સ્મિત ના સ્મરણ. instagram i'd - pratap_solanki_smit. fecebook i'd - pratap solanki smit

મન મારું વિમાન જેવું છે .
સપના મારા ઉડાન ભરી
ને થાકી હાફી જાય છે.
ત્યારે મન મારું એરપોર્ટ
પર આવીને ઊભો રહી જાય છે.
પ્રતાપ સોલંકી " સ્મિત "

Read More

જાણી શકાય આગળનું ભવિષ્ય તો કેટલું સારું.
ઘણી બધી સ્ત્રીઓની આબરૂ બચી જસે.
પ્રતાપ સોલંકી " સ્મિત "

આજે ફરી એક માસૂમ દીકરી કોઈનો શિકાર થઈ ગઈ.
હતી માત્ર દલિત એટલે તો ન્યાયથી વંચિત રહી ગઈ.
પ્રતાપ સોલંકી " સ્મિત "

-Pratap Solanki Smit

Read More

સંબંધોના મકાન જ્યારે જર્જરિત થાય છે.
ત્યારે તેને મરામત કરવાની જરૂર પડે છે.
સોલંકી પ્રતાપ "સ્મિત"

Read More

વ્યથા મારી કથા જેવી થઈ ગઈ.
વાંચવા બેશું તો દિવસો ના દિવસો પણ ટૂંકા પડે.
પ્રતાપ સોલંકી" સ્મિત"

ધસમસતા તારા
આ પ્રચંડ પ્રેમમાં
હું પણ ગરકાવ
થઈ ગયો.
પહોંચશે કે નહિ
આ નાવ
કિનારે એ પણ
એક સવાલ
થઈ ગયો
પ્રતાપ સોલંકી "સ્મિત "

Read More

સબંધ તો પણ ચુંબક જેવા હોય તો જેટલું સારું,
ક્યારે પણ કોઈ સાથે સબંધ ખરાબ જ ના થાય.
જેમ ચુંબક પોતાનો ગુણ ધર્મ નથી છોડતો તેમ આપડે
પણ સબંધ માં ક્યારેક જતું કરતા શીખવાની જરૂર છે.
પ્રતાપ સોલંકી "સ્મિત"


લાગણી પણ ચુંબક જેવી થાય ગઈ
ચોંટયા પછી ઊખડતી નથી.
#ચુંબક

Read More

એક પ્રભુના બે મંદિરો ,એક તારું ને એક મારું,
બોલ ને હું ક્યાં ક્યાં પ્રસાદ ઝારું.
પ્રતાપ સોલંકી "સ્મિત"