વાંચન સાથે મારા વિચારોનું લેખન મારો શોખ છે અને મારો શોખ એ જ મારો પરીચય છે.માતૃભાષાને મારી દેશી બોલીમાં બોલવી ગમે છે અને આલેખન તાત્વિક રીતે કરવા વધુ સમૃધ્ધ છું.

હયાતીનાં પુરાવા હજુય આપું જ છું,
ગળે ફંદો હજુ સુધી એમ જ લટકે છે..lafj

સમય એટલો પાવરફૂલ છે કે ઓછા પાવરની ઘડિયાળ પણ પાછી પડી જાય છે..!!
:lafj

અધૂરાં સ્વપ્નોનો ઊંચો કોલાહલ જપી ને તો ના જ બેસવા દે...lafj

અધૂરાં સ્વપ્નોનો ઊંચો કોલાહલ જપી ને તો ના જ બેસવા દે.

જો રોજ દિવસ સારી રીતે પસાર કરી શકીએ તો નવું વર્ષ જ છે...
.
.
.
.
.
બાકી દિવાળી તો છે જ..!!

ભારતમાં સસ્તી વસ્તુમાં જેટલી કમાણી છે એટલી મોંઘી વસ્તુમાં નહીં હોય...

નહિ તો નીતા અંબાણી 1500 રૂપિયાનો 4જી ફોન વેચી ને 300 કરોડનો એકમાત્ર ફોન ના વાપરતા હોત...!

#અહો_આશ્ચર્યમ

Read More

એક કરોળિયો એની ખુદની જાળમાં જ ફસાઈ ગયો.

''માણસને ભૌતિક વસ્તુથી જલદી પ્રેમ થઈ જાય છે. પ્રેમ થવાનું કારણ પણ છે કે એ ક્યારેય કોઈ ફરિયાદ નથી કરતું કે નથી કોઈ દલીલ કરતું. તે ક્યારેય એની વિરુદ્ધ નથી જતું અને તે હંમેશા મૌન રહે છે. માણસમાં ય પાછા બે ભાગ પડી જાય, 'અમીર ને ગરીબ.' અમીરને વસ્તુની કદર કિંમતથી થાય છે ને ગરીબને તેની ઉપયોગીતાથી...!"

#lafj

Read More

આ જિંદગી પણ કેવી જબરી..??
૪૦ રૂપિયાનાં ઝબ્બાથી ચાલું કરી ને ૪૦નાં કફનમાં પુરી...!!