પહેલી વાર વાંચવામાં મારી રચના નઇ સમજાય..

શબ્દો ની રમતમાં અમે
ચોક્કસપને હાર્યા એ સ્વીકાર્યું
પરંતુ હૃદય ની બાજી તો
ચોક્કસપણે મારી જ છે

Read More

છે યોગ વિદેશ નો આ વર્ષે કહ્યું જ્યોતિષ એ
છે આરોગ્ય સારું આ વર્ષે કહ્યું જ્યોતિષ એ
છે કમાણી કરોડોની આ વર્ષે કહ્યું જ્યોતિષ એ
મને થઈ ગયો કોરોના આ વર્ષે .....
પણ એના વિશે કાઈ ના કહ્યુ જ્યોતિષ એ

#જ્યોતિષ

Read More

સ્વચાલીત છો! ત્યાં સુધી જ દુનિયા પૂછશે
બાકી તો જય શ્રીક્રિષ્ના
#સ્વચાલિત

સંતાઈ ગયા શબ્દો આજે
જોઈ એનું આ મુકામ
પ્રેમ ને ગયો હતો હું પામવા
વાળ્યો ખાલી હાથે હું મારા મુકામ

-PRATIK PATHAK

મિત્રતા
હમણાં હમણાં એક સરસ ગીત આવ્યું"એક તું હી યાર મેરા મુજકો ક્યાં દુનિયા સે લેના "
એમ તો આપણાં જીવનમાં ઘણા મિત્રો આવતા હોય અને જતા પણ હોય ઘણા સ્કૂલ મિત્રો હોય ,કૉલજ ના હોય ,શેરીના હોય ,ઓફિસ ના મિત્રો તો ઘણા ને તો પાન ના ગલ્લા અને સોડા શોપ ના મિત્રો હોય ,ફેસબૂક,ટ્વિટર ,instaa વગેરેના મિત્રો .કહેવાય છે ને કે કોઈ ની સાથે તમારી મિત્રતા 10 વર્ષ થી આગળ જતી રહે તો એ જીવન ભર ની મિત્રતા રહે છે .આજેના ફ્રેડશીપ ડે ની બધા મિત્રો ને ખૂબ ખૂબ શુભેચ્છઓ.
પણ દોસ્તી ના દિવસો ના હોય એની તો સદીઓ હોય
પણ એક વ્યક્તિ જોડેની દોસ્તી અમૂલ્ય હોય છે જે દોસ્ત તમારી જોડે આખી જીંદગી વિતાવે છે. તમારી પસંદ ને પોતાની પસંદ બનાવે છે. તમારી નાના માં નાની વાત ની કાળજી લે છે. ઘણી વાર ગુસ્સે પણ થાય પણ માની પણ જાય છે .હા હું વાત કરું છું પત્ની ની .તમારી પત્ની એ તમારી બેસ્ટ ફ્રેન્ડ .જે તમારા કોઈ પણ સારા કે ખરાબ સમય માં તમારી સાથે રહેશે. તમે બીમાર પડશો તો એજ સેવા કરવા આવશે .(નહીં કે કોઈ બબીતાજી ) . સો ,હેપી ફ્રેન્ડશિપ ડે ટૂ માંય બેસ્ટ ફ્રેન્ડ

आँखें ये कहती है,तू सामने मेरे रहना,एक तू ही यार मेरा
मुझको क्या दुनिया से लेना,एक तू ही यार मेरा
मुझको क्या दुनियां से लेना

પ્રતીક પાઠક

Read More

હથિયાર ના જખ્મો તો ગમે ત્યારે રૂઝાઈ જશે દોસ્ત
આપવા હોય તો શબ્દો ના જખમો આપ

એક વાર જોતા જ કોઈ વ્યક્તિ ગમી જવી શું એ રોમાંચક નથી?????
#રોમાંચક

થોડા વાતોડિયા થાજો
નહિ તો એકલા થાસો
#વાતોડિયું

તમારા પપા ગરીબ છે તો તમે મૂર્ખ નથી
પરંતુ તમારા સસરા ગરીબ છે તો તમે ખરેખર મૂર્ખ છો....
જસ્ટ ફોર ફન
#મૂર્ખ