Hey, I am on Matrubharti!

ll અંતર ના ઊંડાણ થી નીકળતો સાદ ll

આ અંતર ના ઊંડાણ નો સાદ એવો છે કે તમે સૂમસામ ગલી માં હાલ્યા જાવ છો અને દૂર થી કૂતરો કરડવા એકદમ થી તમારી સામે દોડે પણ દૂર હોવાથી તમે કૈક વ્યવસ્થા કરી સકો પણ જો એ કૂતરા નુ મોઢું તમારી પગ ની પેંડી થી એક બે વેંત દૂર હોય અને જે સાદ નીકળે.

એ હળ હળ😰😰



રણજીતભાઇ ની વાત

Read More

માનવી - જગત share

એ એતો એની વાણી થી પરખાણી,,
ભીતર માં ભાણી થય આ ભક્તાણી,,
મનવર રાજા વર્યો માંડવે,,
આશા તૃષ્ણા રાણી,,
આશા એ એક પુત્રી જન્મી,,
ચતુર ચપવા છાણી,,
કાકો ક્રોધ અને મામા મોહે બહુ વખાણી,,
બુદ્ધિ ફઈબા એ તો એને બહુ બીરદાવી,,
એનુ નામ પાડ્યું છે ભાણી,,
ભાંડ ગુરુ ને દાંડ છે ચેલા,,
જોવો એમા ભાણી આ ભેખડે ભરાણી,,
ત્યાગી બનાયો અને માંગી ને ખાયો,,
એનો ભેદ ના સમજી એલી ભાણી,,
ભક્ત મંડળ માં બેઠી આ ભાણી,,
એતો જરિયે ના શરમાંણી,,
ગાવો ભગત તો તમે સાચું ગાવજો,,
જૂઠ્ઠી ના વદસો વાણી,,
ભ્રાંતિ ને ભ્રમણા તમે ભાંગો ભક્તો,,
એવી વહેતી ભાણી ની આ વાણી,,
કાયા માયા ના કરતબ પૂરા ,,
એમા છે આ દુનિયા ભરમાંણી,,
મહેર કરી સદગુરુ એ ત્યારે,,
એતો સંત ને શરણે સમાણી....

..ભાણી ને સાંચવજો..
પૂજ્ય બાપુ ની તાત્વિક રચના

Read More

ना डालो दाने प्यार के कीसीको ।
क्यूंकि प्यार के परिंदे सपनों से हकीक़त की जमी पर गीरते है तो आवाज भयानक होती हैं ।।

Read More

ll મરા ll

જપ તું જપ મરા પણ જપાઈ,
ના જપ તું તો ઉપાડી જનાર પણ જપે,
જપ સો મહાન તપ મરા પણ તુ જપ,
સર્વ તીરથ વ્રત તારે શરણ જો જપ,
મરા તારા નામ સમોવડ નહી કોઈ,
ઉલટ નામ નું સુલટ ફળ જો તું જપે...

Read More

ભવ ભરથાર રાત રટ કામિની કૂદી જાઉં રણસંગ્રામ સજાવું રાંકાં ઢળાવું રક્ત રેલાવું સંગ્રામ તબહુ પાળ્યો થઈ પૂજાઊ 🙏

Read More

दिया जला के,
बुझा दिया..!

लुन्ट के जालिम हुई बेवफा, बड़ी बेरहम मूळ के ना देखा!

a bad attitude
is like a flate tire..
if you
don't change it,
you'll never go
anywhere

Anjan

ll મૃત્યુ પર્યંત જીવ ની ગતિ ll
મારા મત(કલ્પના) મુજબ

જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે આ જીવ આભ તરફ ગતિ કરે છે
આભ માં જઇ સ્થિર થાય છે જ્યાં સમય જતાં જતાં પાણી ના ઓઝ ના સહારે પાસો ભુ લોક માં આવે છે ભૂ લોક માં પડતા કોઈ વૃક્ષ ના મૂળ થી પાણી ના સહારે વૃક્ષ ના બીજ માં પ્રવેશ કરે છે

અનાજ અથવા બીજ માં જીવ પ્રવેશ કરી ને માનવ અથવા કોઈ પણ પ્રાણી ના ઉદર માં અને પસી જન્મ ધારણ કરે છે.
એના કર્મ મુજબ જન્મ હોય છે

Read More