×

ક્યાં ગયા ઓલા જે કેતાતા કે "જીસ તુફાન મેં
લોગો કે ઝુપડે ઉડ જાતે હૈ ઉસ મેં હમ અપની ખમીસ સુખાતે હૈ" .
એને ક્યો કે એનો ડોહો વેરાવળથી નીકળી ગયો છે... 😂😂😂

Read More

*ઉનાળામાં કેરી ખાઈ ને*
*તાજા માજા*
*ચોમાસામાં ભજીયા ખાઈ ને*
*તાજા માજા*
*શિયાળા માં અળદિયા ખાઈને*
*તાજા માજા*
*સાલું ડાયટીઞ કયારે કરવું એ*
*સમજાતું નથી* 😋🤭😛

Read More