I M pravin prajapati

तक़दीर के पन्ने ख़ाली हैं,
और भरे हैं हाथ लकीरों से

टूटते है तो बहुत चुभते है
क्या कांच ? क्या ख्वाब ? क्या रिश्ते ?

मेरी बहुत कमियां निकालने लगे हो आजकल
आओ जरा एक नजर आईने से तो मिलाकर देखो...

-Pravin Prajapati

Read More

મોટા માણસ ભૂલ ન કરે એવું માનવું એ મૂર્ખાઈ છે, ને નાના માણસમાં અક્ક્લ નથી હોતી, એમ માનવું એ પણ મૂર્ખાઈ છે

: રણછોડદાસજી મહારાજ

Read More

દયા એવી ભાષા છે કે જે બહેરા સાંભળી શકે, અંધ અનુભવી શકે છે અને મૂંગા સમજી શકે

ખોવાઈ ગયેલ વ્યક્તિ મળી શકે..
પણ બદલાઈ ગયેલ વ્યક્તિ
કયારેય મળતી નથી,

દુ:ખને પોતાનો ગુરૂ માની લો..
સુખ તમારી પાસે ભણવા આવશે..
📝📒📝pravin prajapati 📝📝📖

Read More

એક વાત યાદ રાખવી,
હિંમત ક્યાંય ભાડે મળતી નથી,
અને
કોશિશ નાં ક્યાંય કારખાના નથી હોતા,
બન્ને પોતે જ કરવી પડે છે..

જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,
ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે...

-Pravin Prajapati

Read More

એક વાત યાદ રાખવી,
હિંમત ક્યાંય ભાડે મળતી નથી,
અને
કોશિશ નાં ક્યાંય કારખાના નથી હોતા,
બન્ને પોતે જ કરવી પડે છે..

જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,
ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે...
pravin prajapati

Read More

માણસને ખોટુ ત્યારે જ બોલવું પડે છે...

જ્યારે લોકો સાચું સમજવા કે સ્વીકારવા તૈયાર નથી હોતા ...pravin prajapati

"એક વૃક્ષે કબૂલાત કરી કે,
મારા પાંદડા રોજ ખરે છે,
છતાંય પવન સાથે
મેં સંબંધ બગાડયા નથી..
🙏🌹 *દોસ્ત* 🌹🙏 💖🌹pravin prajapati 🤝🌹💖

Read More

अंजान हैं, इक दूजे से पहचान करेंगेमुश्किल है ये जीवन, इसे आसान करेंगेखाई है क़सम साथ निभाने की हमेशा हम आज सरेआम ये ऐलान करेंगे - मुश्किल
pravin prajapati

Read More

लोग मन्जिल को मुश्किल समझते है,हम मुश्किल को मन्जिल समझते है,बडा फरक है लोगो मे ओर हम मै,लोग जिन्दगी को दोस्त ओर हम दोस्त को जिन्दगीसमझते है. -

Read More