Pramod Solanki

Pramod Solanki Matrubharti Verified

@prem..

(1.8k)

57

72.8k

178.5k

About You

શબ્દો ને જ્યારે પાંખો મળે છે ત્યારે જ કવિતા નું સર્જન થાય છે (Follow me on instagram _prem_aanand_ )

Pramod Solanki લિખિત વાર્તા "કુદરતના લેખા - જોખા - 39" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19916692/kudaratna-lekha-jokha-39

Pramod Solanki લિખિત વાર્તા "કુદરતના લેખા - જોખા - 35" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19914978/kudaratna-lekha-jokha-35

Pramod Solanki લિખિત વાર્તા "કુદરતના લેખા - જોખા - 34" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19914645/kudaratna-lekha-jokha-34

Pramod Solanki લિખિત વાર્તા "કુદરતના લેખા - જોખા - 33" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19914182/kudaratna-lekha-jokha-33

Pramod Solanki લિખિત વાર્તા "માણસાઈ" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19914112/manhood

Pramod Solanki લિખિત વાર્તા "કુદરતના લેખા - જોખા - 32" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19913825/kudaratna-lekha-jokha-32

તમે કોઈને સમજાવી શકો એટલા કાબિલ નહિ હોવ તો પણ ચાલશે પરંતુ સામે વાળાની પરિસ્થિતિ સમજી શકો તો પણ ઘણું છે

✍️પ્રેમ - આનંદ

Read More

Pramod Solanki લિખિત વાર્તા "કુદરતના લેખા - જોખા - 31" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19913402/kudaratna-lekha-jokha-31

પરણિત પુરુષ ની મનોદશા

કુંવારી વ્યક્તિ પરિણીત પુરુષને ફોન પર કહે છે

કુંવારો :- કેવું વાવાઝરડું છે તમારે ત્યાં?

પરણિત પુરુષ :- "તૌકતે - તે" વાવાઝરડાની તો ખબર નહિ પણ આ ૫ વર્ષથી ઘરમાં આવેલું વાવાઝરડું સાચવવું અઘરું પડે છે😅😅🤣🤣

✍️પ્રેમ - આનંદ

Read More

શ્વાસ આપણા રૂંધાણા કે કુદરતના!

અનંત વહેતી નદીઓ વચ્ચે વિશાળ પૂલ બાંધ્યા
ત્યારે નહિ રૂંધાયા હોય શ્વાસ નદીઓના!

દરિયાની રેતીના ખનન વખતે ઝીંકાતા પાવડાના ઘા,
દરેક વારે નહિ રૂંધાણા હોય શ્વાસ દરિયાના!

વનોના સામ્રાજ્યને તહસનહસ કરી ઊભી કરી ઇમારતો,
ત્યારે નહિ રૂંધાયા હોય શ્વાસ આ વનદેવીના!

અબોલ જીવને તડપાવી, નિર્દયી હત્યા કરી,
ત્યારે નહિ રુંધાયાં હોય એ શ્વાસ મૂંગા જીવના!

જાતિ ધર્મના નામે રમખાણો ઊભી કરી પાડ્યા ભાગલા,
ત્યારે નહિ રૂંધાણા હોય શ્વાસ ધરતીના!

"પ્રેમ" હવે કરે છે સવાલ કેમ રૂંધાય છે શ્વાસ માનવના ?
સમજાવું કેમ અત્યાર સુધી આપણે રુંધાવ્યા છે શ્વાસ કુદરતના!

✍️પ્રેમ - આનંદ

Read More