લાગણીશીલ માણસ ને હંમેશા લાગણીહીન માણસ જ મળે છે,

यूं ज़ुल्फो से तुम चेहरे को जब छुपाती हो,
ऐसा लगता है जैसे घने बादल में चांद छुप जाता हो,
prem Solanki ...

બસ હવે એટલું જ ખુદ ને સમજાવવું છે મારે,
કે એના વગર જ હવે જીવવાનું છે તારે,
પ્રેમ સોલંકી ...

આવ તું ...

જરૂર છે જીંદગી નાં સફર માં એક હમસફર ની,
હું જ્યાં ચાલી રહ્યો છું એ રસ્તા પર મુસાફિર બનીને આવ તું,

મન માં ને મન માં રડીને થાકી ગયો છું,
હવે તારા ખોળામાં માથું રાખીને ખૂલ્લા દિલ થી રડવા માંગુ છું,
તો મારી આંખ માંથી નીકળતા એ આંસુ ને લુછવા માટે આવું તું,

જીવનમાં મુશ્કેલીઓ ઘણી છે,
તો એ મુશ્કેલીઓનો સામનો કરવાનું શીખવાડવા,
મારી આ જિંદગીમાં આવ તું,

હું હવે કંટાળી ગયો છુ એકલા એકલા જીવીને,
હવે મારી આ એકલતા ને દૂર કરવા સાથી બનીને આવ તું,

પાગલ થઇ ગયો છું હું તારા પ્રેમમાં,
તારા પ્રત્યેના મારા એ પાગલપન ને મેહસૂસ કરવાં આવ તું,

જિંદગી માં મારી અંધકાર ઘણો છવાઈ ગયો છે,
મારા એ અંધકારને દૂર કરવા અજવાળું બનીને આવ તું,

મારી આંખો તારી રાહ જોઈ જોઈને તડપી રહી છે,
મારી આંખોમાં એક ખ્વાબ બનીને આવુ તું,

કંટાળી ગયો છું હું હવે જિંદગીમાં ઉદાસ રહી રહીને,
મારી એ ઉદાસીને દૂર કરવા,
મારી જિંદગી માં ખુશીઓ બનીને આવ તું,

જરૂર છે જીંદગી નાં સફર માં એક હમસફર ની,
હું જ્યાં ચાલી રહ્યો છું એ રસ્તા પર મુસાફિર બનીને આવ તું,

પ્રેમ સોલંકી ...

Read More

सुशांत सर आपके लिए लिखा एक छोटा सा शेर,
"बात गर मेरे बस की होती ना दोस्त,
तो में तुम्हारी किस्मत का वो पन्ना ही फाड़ देता जिसपर तुम्हारी मौत लिखी होती .."

जो लोगो को जीना सिखाता ता था,
उसने खुदने जीना छोड़ दिया,
जो कहता था की आत्महत्या कोई उपाय नहीं है मुसीबतों से छूटने का,
आज वो खुद ये काम कर गया,
सबकुछ था उसके पास,
क्या नहीं था,
पैसा था, प्यार था, मान सम्मान था,
इज्जत थी और एक बहुत अच्छा दिल भी था,
फ़िर ना जाने वो ऐसा क्यों कर गया,
ऐसी कोनसी बात होगी जिसने उसे अन्दर से तोड़ दिया,
यार कुछ तो तकलीफ़ होगी,
जो ना बता सकता होगा,
ओर ना ही बताए बग़ैर रह पाता होगा,

एक सवाल मुझे हमेशा रहेगा सुशांत सर आपसे,

"#की_क्या_था_जो_आपको_सोने_नहीं_देता_था ??
#ओर_क्या_था_जो_आपको_हमेशा_के_लिए_सुला_गया .. ??

बस एक दुआ है ख़ुदा से को आपकी आत्मा को शांति मिले

prem solanki ...

Read More

ચૂમુ જો તારા કપાળ ને તો પણ ઘણી ખુશી મળે,
દરેક વખતે હોઠ પર હોઠ મૂકવાં ક્યાં જરૂરી છે પ્રેમ માં,
પ્રેમ સોલંકી ...

Read More

માણસો માં ઘણી જાત જોવા મળે છે,
વાણિયા, પટેલ, વણકર , આહીર , બ્રાહ્મણ, ક્ષત્રિય , હરિજન ,વાળંદ , લુહાર , સુનાર વગેરે વગેરે,
પણ માણસો માં માણસ જાત ખુબજ ઓછી જોવા મળે છે,
પ્રેમ સોલંકી ...

Read More

तुम नहीं हो सकती हो मेरी,
फ़िर में क्यू तुम्हारा ही होता जा रहा हूं?
prem solanki ...

હલકા માં હલકી જાત એટલે માણસ જાત મિત્રો ....