Peace Begins With Smile

યાર! જરૂર નહી તારી વાતને લખી પોસ્ટમેન થકી મને જણાવવાની,
માત્ર આંખ બંધ કરું અને તારી દરેક સંવેદનાને હું અનુભવવાની.
-Yaar
#પોસ્ટમેન

Read More

હે કાન્હા! આશ બંધાણી કે લાગણી મારી જણાવીશ વિમાનની સફરે બ્રહ્માંડની પેલે પાર હું મળી તને,
જોને! ફંગોળી મારી જાતને, રગેરગમાં પામ્યો તને અને અહેસાસથી શ્વાસેશ્વાસમાં હું મળી તને.
- Yaar
#વિમાન

Read More

અહીં હિંસા કરી બીજા સાથે કોણ નહીં ફરતું?
યાર! અહિંસાની વાતને રાતદિન કોણ નહીં મસળતું?
-Yaar
#અહિંસા

મારા શ્વાસમાં છે તારો વાસ
મારી લાગણીમાં છે તારો અહેસાસ
મારી સંવેદનાનો નહીં આ આભાસ
હે કાન્હા! મારા જીવમાં જ છે તારો આવાસ.
- Yaar

#આવાસ

Read More

જીવ-જંતુ કે પશુ-પંખી પણ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે,
હે કાન્હા! તો આ માનવી કેમ માનવતાને પોતાનાથી અળગી રાખે છે?
- Yaar
#પશુ

Read More

કોઈ નામ મળ્યું નહીં આપણા સબંધને,
છતાં! હર કોઈ એ સ્વીકાર્યો આપણા સબંધને;
માફી માંગી શરમાવ નહીં આપણા સબંધને,
હે કાન્હા! એ વિધાતાના લેખ જ હતા આપણા સબંધને!
- Yaar
#માફી

Read More

मेरा प्यार पाने के लिए तू एक महात्मा भी बन गया ,
यार ! मेरी अंतरात्मा को तू एक पल में चूराले गया ।
- Yaar
#महात्मा

Read More

તારા મારા જીવનમાં આગમન પહેલા, ફક્ત આત્મા હતી મારી;
તે હૃદયમાં શું સ્થાન આપ્યું કાન્હા! આત્મા મહાત્મા બની હતી મારી!
-Yaar
#મહાત્મા

Read More

તારી આજની હયાતીને જોઈને જ્યોતિષ કરે છે ભવિષ્યવાણી,
એમને કોણ કહે કે યાર! આતો છે તારીને મારી જન્મોજન્મની પ્રેમવાણી!
- Yaar
#જ્યોતિષ

Read More