હું છુ કર્મોની કઠપૂતળી...

જો આવતીકાલને સારી કરવી હોય તો
આજનો સારામા સારો ઉપયોગ કરવો જોઈએ..

#priten 'screation#

મારું કેવા 'માણસ' હોવુ ઍ સામે વાળા માણસ ઉપર આધારિત છે.
જો સામેવાળૉ વગદાર અથવા successful હોય તો હુ respectful અને સારો બની જાઊ છુ.
જો બીજો માણસ તાકતવર છે તો હુ માફી આપનાર અને સહનશીલ બની જાઊ છુ.
જો સામેવાળૉ પૈસાદાર છે તો હુ cooperative થઈ જાઊ છુ
અને સામેવાળૉ ગરીબ છે, તો હુ ગુસ્સાવાળૉ, ઉદ્ધત અને અભિમાની થઈ જાઊ છુ.

કદાચ કાચીંડાથી પણ છડપ થી રંગ બદલુ છુ હુ....
કાશ હુ, જેવો છુ તેવો જ બની રહી શક્તો હોત...

#priten 'screation#

Read More

દુખ આવવું compulsory છે
પણ
દુખી થવુ optional છે..

#priten 'screation#

પૈસાના ભૂખ્યા ભિખારીનો કટોરો ભરાઈ શકે છે
પણ
પ્રસંશાના ભૂખ્યાનું મન ક્યારેય ભરાતું નથી..

પૈસાના ભિખારી કરતા પ્રસંશાના ભિખારીની હાલત બદતર હોય છે..

#priten 'screation#

Read More

જંગલમાં , માણસને જોઈને વૃક્ષો થરથર કાંપવા લાગ્યા અને એક બીજાને કહેવા લાગ્યા, કાશ આપણે સંતાઈ શકતા હોત, જોને આ માણસ નામનો રાક્ષસ આવી રહ્યો છે અને હવે આપણને બેરહેમીથી કાપી નાખશે..

સાચે જ આપણે કેટલાય જંગલો અને એને લીધે કેટલાય વન્યજીવોનું નિકંદન કાઢી નાખ્યું છે.. એનું પ્રયશ્ચિત કરવું જરૂરી છે..

અને એના માટે વધુ અને વધુ વૃક્ષો વાવવા પડશે..🌳🌴🌲☘️🌱🪴.. તો આવો આ ચોમાસામાં વૃક્ષો વાવીએ અને આ ધરતી મા ને હરિયાળા વૃક્ષોથી સજાવીએ.. 🙏🙏🙏

Read More

ભીંજવ નહીં તુ ઝરમર ઝરમર વરસી
તરબોળ કરી દે તુ ધોધમાર વરસી

બહાર ફેલાઈ છે માટીની ખુશ્બુ
મહેંકી ઉઠે છે જીંદગી જ્યારે હોય તુ રૂબરૂ

#priten 'screation#

Read More

વરસાદી માહોલમાં ખાઈશું દાળવડા
અને કરીશું વાતોના વડા

ચા હશે કડક અને મીઠી
યાદો વાગોળીશું ખટમીઠી

વર્ષાના વધામણાં my dear.

#priten 'screation#

Read More

જેટલા સુખના સાધનો વધારે,
એટલા દુખના નિમિત્ત વધારે

#priten 'screation#

પળ ભલે હોય ગમે તેટલી મુશ્કેલ
હોય છે એનો ઉકેલ

#priten 'screation#