smile like u have nothing to lose.. greatfull for everything what u have... thankfull to everyone who teaches me what is the life.. #godisalwaysthere

तुमसे मिले एक अरसा हो गया...
जेसे खुद से मिले।।

-Priyanka Malaviya

जिंदगी कहेती है ! में आज हू, शायद फिर कल नही..
जिंदगी के पन्ने पलटके देखो!
जिंदगी को खुल के जीके देखो, पल पल मरके देखो..
पलभर हरपल गम और खुशियां,
चंचल हलचल मन और बतिया..
हंसते , मुस्कुराते , गाते _ गुनगुनाते, बस जीलो!
जिंदगी आज है, क्या पता कल नही???

-Priyanka Malaviya

Read More

યાદોના સફરમાં તને સાથે લઈને ચાલુ છું.
મારા હાથમાં તારો હાથ છે.!!
એ સ્પર્શ મહેસુસ કરીને ચાલુ છું.

-Priyanka Malaviya

Read More

Love is serious mental disease

-Priyanka Malaviya

તું અને તારો સાથ, બે પળ ને એ અહેસાસ...

-Priyanka Malaviya

મે મારા જન્મદિવસ પર hair donate કર્યા હતા..૧૬/૫/૨૦૨૦ નાં રોજ.. કેન્સર દર્દીઓ માટે ભરેલું એક પગલું એમને કેટલી ખુશી અને ઘરના સભ્યોને કેટલી શાંતિ આપશે તે વિચારી ને સારું લાગે છે.. અને આ એક અનુભવ કરવા માટે પણ હતું કે વ્યક્તિ વાળ વગર જે શરમ અનુભવે છે અને ઘરમાંથી બહાર નીકળવામાં ડરે છે.. પણ હું આ પગલું ભરી ને ખુશ છું કે હું એમના દુઃખ ને તો મહેસૂસ નથી કરી શકતી પણ સમજવાની કોશિશ કરી છે અને એ અનુભવ કરવા માટે આ મુંડન કરાવીને કેન્સર પીડિતોને હિમ્મત અને સમાજ ને એક મેસેજ પણ આપીશ કે hairdonation કરવું જોઈએ અને એમને support કરવું જોઈએ...
#કરુણા

Read More

#blog

-Priyanka Malaviya