Hey, I am reading on Matrubharti!

????

epost thumb

આને જૂઓ.... બોલો લ્યો

epost thumb

હું ક્યાં કહું છું કે તમારી હા હોવી જોઈએ

મને તો બસ તમારાપના નો અહેસાસ જોઈએ

હું ક્યાં કહું છું કે તમે બસ મને જ ચાહો

મને તો બસ તમારી એક લાગણી જ કાફી છે

હું ક્યાં કહું છું કે તમે બસ મારો જ દીદાર કરો

મને તો બસ તમે સામે મળો અને એક હસી આપો તો પણ બસ છે

હું તો બસ તમે છો આં દુનિયામાં

એ જોઈએ ને પણ ખુબ ખુશ છું

-----જીંદગી ની એક હકીકત.

Read More