Dr. Pruthvi Gohel

Dr. Pruthvi Gohel Matrubharti Verified

@pruthvi

(3.5k)

Jamnagar

197

205.2k

461.2k

About You

I am Research Scientist by profession. Writing stories is my passion.

Join my WhatsApp group by using this link
https://chat.whatsapp.com/Lh0SyyVGr38KBC31UzNsdQ

મેં માન્યું કે એ પ્રેમ હતો, એ તો માત્ર સ્વાર્થનો સંબંધ નીકળ્યો!
મારે મન જે "પ્રીત"હતી, એ તારે મન તો માત્ર નિભાવવાની ફરજ હતી!
હું જેને સમજતી રહી હતી આજ સુધી માત્ર ઋણાનુબંધ!
બે શબ્દો પ્રેમના કહી તો દેતો મારી આટલી જ અરજ હતી!

-Pruthvi Gohel

Read More

રાજા જ્યારે પ્રજા માટે વિચારવાનું છોડી દે છે અને પોતાની જાતનો વિચાર કરવાનું શરૂ કરે છે ત્યારે એ રાજ્યનો સર્વનાશ તો નિશ્ચિત જ છે.

-ડૉ. પૃથ્વી ગોહેલ

Read More

letters of gratitude નું રીઝલ્ટ આવી ગયું કે શું? કોઈને કંઈ ખબર?

અજાણ્યા શહેરમાં મળ્યાં છે હું અને તું,
એથી વિશેષ હું બીજું તને કહું પણ શું?
હું તું હું તું હું તું ની જામી છે કેવી રમત!
કહે "પ્રીત" હું છું તો તું ને તું છે તો હું છું!

- પૃથ્વી ગોહેલ

Read More

હોય છે કેવાં કેવાં લોકોના ઋણાનુબંધ!
સુખી ત્યાં સુધી જ્યાં સુધી છે મુઠ્ઠી બંધ!
ખૂલી ગઈ કદી જો બાંધી મુઠ્ઠી લાખની!
ત્યારે હારી જાય છે કંઈ કેટલાંય સંબંધ!

- પૃથ્વી ગોહેલ

Read More

Hard copy available on Flipkart and shopizen. Buy today only...
https://dl.flipkart.com/s/cxM5iENNNN
https://shopizen.app.link/505rTxCitxb

letter of gratitude સ્પર્ધાને ઘણો સમય થઈ ગયો પરંતુ હજુ સુધી પરિણામ જાહેર થયું નથી. આશા રાખીએ ઝડપથી પરિણામ જાહેર થાય.

શાંત જ હતું મારું આ દિલ!
તે આવીને અશાંત કર્યું દિલ!
કુલ બનીને કરી મને તે કીલ!
ને હવે રોજ બનાવું છું રીલ!
રોજરોજ નવું શું થાય ફીલ!
કરી લે હવે તું થોડું તો ચીલ!

-Dr. Pruthvi Gohel

Read More

તારી મારી છે દોસ્તી
નથી કાંઈ એ પસ્તી!
ના થાય એમ સસ્તી!
રહે એ સદા હસતી!

-પૃથ્વી ગોહેલ