please followin Instagram ~ @pankti ni panktio

કોણે કહ્યું નજર લક્ષ્ય પર હોવી જોઈએ?
જ્યાં ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ,

જે મેળવું છે તમને, એ પણ મળે છે પણ...
શું મેળવું છે? એની ખબર તો હોવી જોઈએ!

Read More

મને મારી ઓળખને ભુલીને,
તમારી ઓળખથી જીવું છે;

મને તમારા દિલમાં સમાઈ જવું છે,
તમને મારી આંખ ના કાઝલ બનાવા છે;

મને મારી વાતો ભુલી ને
તમારી વાતોની સાક્ષી થવું છે;

મને જીવન ભર તમારી સંગાથ ચાલવું છે,
મને મારા જીવનને તમારા જીવનમાં સમાવી દેવું છે;

મને તમારા પ્રેમના મૂશળધાર વરસાદમાં નાહવુ છે,
અને મારી ઓળખને વિસરાવી તમારી થવુ છે;

મને મારા રંગો છોડી,
તમારાં રંગે રંગાઇ જવું છે.😍

#પ્રેમ

Read More

મોઢાથી બોલાયેલા શબ્દો નું આયુષ્ય,
માણસ ના આયુષ્ય કરતા પણ વધારે લાંબું હોય છે

તમારું માન રાખવું એ અમારા સંસ્કાર છે, 🙏
બાકી તો ભુતકાળના પાનાં માં લખાયેલા તમારા કિસ્સાઓ ની ગુંજ તો અમે પણ સંભળી છે😊

Read More

લોકો કહે છે કે વાંચવા થી બે પળમાં નિંદર આવી જાય છે 😴
હું તો કહું છું કે વાંચવા થી રાત પણ બે પળમાં નીકળી જાય છે ☺

Read More

તમારા નવાં શબ્દો ની લત લાગી છે...
જો ના મલે શબ્દો તમારા તો જાણે સવાર અધુરી લાગે છે.....

-pankti solgama

pankti solgama લિખિત વાર્તા "સાસુ વહુ નો મોડર્ન પ્રવાસ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19897760/saasu-vahu-no-morden-pravas

શબ્દે શબ્દે જ રચાયી છું
કાવ્યની જેમ ચર્ચાયી છું

પંક્તિઓ ને સીમા નડે
હું નિબંધ થવા સર્જાઈ છું

કાયદા તો કલમ ને પણ લાગે છે
જયારે ન મલે સારા શબ્દો,
તો શરમ તો અમને પણ લાગે છે.😔

શહેરની ચળકદાર જીંદગી ની રાહ માં,
ગામડામાં રહેતા માં-બાપ નાં અંતર ની ચળકદાર કેટલીએ ઈચ્છા ઓ ભાંગી નાંખી.
#ચળકદાર

Read More