....

હવે તો કોઈની પર ભરોસો કરતાં પહેલાં પણ સાવધાની રાખવી પડે છે.

लापरवाह कि है तूने मेरे प्यार की,
एक बार तो तुजे मेरी याद जरूर आयेगी |

કળી માંથી ફૂલ બની પાંગરતો પ્રેમ,
તારા વ્હેમ ના કારણે અવરોધાય છે.

तमन्ना तो है आसमान को छूने की,
बस, धरती पर संतुलन बिगड़ ना जाये |

ક્યારેક હું ભૂલી જાઉં, તો ક્યારેક તું ભૂલી જા.
આ સંબંધોની ધારામાં સંતુલન જાળવી રાખવું છે.

घर को सजाने वाला सामान मिलता है |
पर, दिल को सजाने वाला सामान....?

પ્રેમ કયારેય સાબિતી નથી માંગતો.
અને સાબિતી માંગે તે પ્રેમ નથી હોતો.

ચહેરા પર આવ્યું મહોરું ને,
વાસ્તવિકતા તારી ભૂલાઇ ગઇ.

આડાઅવળાની ભીંસમાં, લેવાયો એક નિર્ણય.
ના એ તારો હતો, કે ના મારો.
પણ થઈ ગયા બેઉ દૂર આપણે.

जिंदा रहेना भी ईतना जरुरी नहीं होता,
अगर तुम साथ न होते |
और मरना भी ईतना मुश्किल न होता,
अगर तुम साथ न होते |

Read More