Hey, I am on Matrubharti!

"કંઈ પણ ખોટું કરતા પહેલા

પોતાની જાત પર દયા કરજો

ઉપરવાળો કોઈ ને નહિ મુકે"

#દયા

"જીવન માં બધું સહન થશે સાહેબ
પણ ક્યારેય કોઈ પોતાના લાત મારે
એે સહન ના થાય.. "
#લાત_મારવી

મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ એે પોતે અને બીજા ઉત્તમ અને કુશળ પાત્રો દ્વારા કર્મ અને
"કર્મ નાં સિદ્ધાંત" ને સમજાવે છે.
કર્મ અને સમય એે સૌથી બળવાન છે.
આપણે માત્ર સારા કર્મો કરવા નાં છે.
અને સમય ને સાથે ચાલવાનું છે.
#કર્મ

Read More

અાજકલ realityshow માં
કહેવાતા મોટા લોકો
હાથે કરીને પોતાની
ઠાઠ મશ્કરી કરાવે છે

આ તે કેવો ઠાઠ કે એના
પણ પૈસા મળે...
#ઠઠ્ઠો

Read More

દુનિયા ની સૌથી મુલ્યવાન વસ્તુ એટલે" રત્ન"
અને
જીવન નું સૌથી મહામોલ રત્ન એટલે " પ્રેમ"

જેમ રત્ન ને પામવા માટે સમુદ્ર ની ઊંડાણે જવું પડે

તેમ પ્રેમ ને પામવા માટે જીવનના અગાધ સાગર માં ડુબી જવું પડે

જે અમૂલ્ય છે તે ઊંડું જ હોય છે
પછી તે રત્ન હોય કે પછી પ્રેમ

અને ઊંડું છે તેમ પામવું પણ અઘરું છે.
એટલે સાચું રત્ન અને સાચો પ્રેમ મળવુ
સહેજે પણ સહેલું નથી...
#રત્ન

Read More

ભગવાન શ્રી કૃષ્ણ હોય, ભગવાન બુધ્ધ હોય
ભગવાન શ્રી ઈશુ હોય કે પછી અવતારી પુરૂષ હોય

પેલા સુલી એે ચડાવે, પથ્થર મારે, કાદવ કિચડ
ઉછાળે ને નો બોલવાનું બોલે ને ધિકકારે
જોળી કે સીધો લેવા આવે તો કાઢી મૂકે
સત્ય અને દિવ્ય વચન બોલે તો કે પાગલ છે.

પછી?? ? જેને પથ્થર માર્યા એમની જ પથ્થર ની
મૂર્તિ બનાવી લોકો પૂજા કરે,

જેને સુલી એે ચડાવ્યા એમની પાસે જયને
પોતાના સ્વાર્થ માટે ની"prayer" કરે

જેની પર્ કાદવ કીચડ ઊછળ્યા એમને
ફૂલો નો હાર ચડે, કેટલાક રંગો થી સજાવે

જેમને ગમે તેવું બોલ્યા હોય, હવે તેને માટે
શ્લોક બોલે સ્તુતિ કરીએ

જેને ઘર થી કે ગામ થી કાઢી મૂકતા આજે
એમનું જ ગામ કે ઘર માં મોટું મંદિર બાંધે

જેમને સીધો કે જોળી આપવા માં પણ તકલીફ
હતી આજે એમને લાખો કરોડો રૂપિયા નું દાન કરે

આવા આપણે માનવી આજે પણ એમની પૂજા કરીએ એે પણ માત્ર પોતાના જ સ્વાર્થ માટે...

#ઈસુ

Read More

અાજે મે મારા જાત સાથે
#પૂછપરછ
કરી અંદર થી અવાજ આવ્યો
" મને તું ખૂબ જ ગમે છે "
" you are my best friend "...... ¯\_(ツ)_/¯

લલચાય હું તારા પ્રીત ની
આંખ મચોલી થી
પછી ખબર પડી કે એતો
આંધડો પટ્ટો હતો...
#લલચાવવું

જેમ ક્ષિતિજ લલચાય છે
પૃથ્વી અને આકાશ ને
એક્ કરવા...

જેમ ચકોર હમેશા તલસે છે
તેના ચાંદ નો સ્પર્શ
કરવા....

જેમ કસ્તુરીમૃગ લલચાય ને શોધે
છે તેની જ સોડમ ને
અહીં તહી...

જેમ મીન તરશે છે સ્વાતિ
નક્ષત્ર નાં વર્ષા ની
બુંદ માટે

જેમ મુરલી હમેશાં સજ્જ
રહે છે કૃષ્ણ નાં
હોંઠ નાં સ્પર્શ માટે...

જેમ આ મસ્તક હમેશા
નમવા તત્પર રહે છે
કોઈ બુધ્ધપુરુષનાં
ચરણારવિંદ ને...

તેમ હે!!ગોવિંદ તારી આ પાગલ
સખી નાં લોચન લલચાય
છે બસ તારી એક
દિવ્ય જલક માટે..

#લલચાવવું

Read More

તારી લાગણીઓ એે મને
મજબુર કરી છે
બાકી એટલી ત્વરિત હું
કોઈ ને જવાબ પણ
નથી આપતી
#ત્વરિત