સંગીત એ જ જીવન

ઝઘડો રાખો
પ્રેમથી ભરપૂર
ખુશી જ ખુશી

#ઝઘડો

ઝઘડો ટાળો
આંતરિક મનનો
ખુશી જ ખુશી

#ઝઘડો

ગતિશીલ તો સૌ કોઈ છે અહીં,
પ્રગતિશીલ વિશે કેમ કોઈ કહેતું નથી ?

કાર્યશીલ તો સૌ કોઈ છે અહીં,
લાગણીશીલ વિશે કેમ કોઈ કહેતું નથી ?

#ગતિ

Read More

ગતિશીલ તો
હોવું જરૂર પણ
ચારિત્ર્યશીલ
#ગતિ

રાખો સંયમિત મતિ , જરૂર ન હોય ગતિ;
મનુષ્ય સહ ક્ષતિ, તો પણ મળે છે ગતિ.

#ગતિ

ચુંબક ખેંચી
લાવશે, પ્રેમતણાં
તંતુએ બાંધો !

#ચુંબક

કમી બધાની
ના હોય,પણ હોય
ખામી જોવાની!

#કમી

-Pushkar Gondaliya

જગાવી જાત
માણસાઈની પછી કો'ને
લાત મારવી

#લાત_મારવી

સંકટ ચતુર્થી 👇

https://youtu.be/GeQnXjFL-wM

કરો મહેનત ખંતથી તો ,મળશે રત્ન પ્રેમથી;

મંડયા રહો લક્ષ સુધી ,ન જોવો પાછળ ફરી;

રતન ચમકતું દેખાશે, ચક્ષુ કરો જરા પગ સુધી;

મોભો છોડી " પુષ્પસંગ " રહો ખુશ મરણ સુધી.

#રત્ન

Read More