Hey, I am on Matrubharti!

तुमने अगर की होती मेरे अल्फाज़ो की किंमत,
तो यू मैखाने मे ठिकाना आज हमारा ना होता!

#किंमत

©Prakash Sumesra 'prittam'

હવે કરીલે કિંમત તું મારી મોહબ્બતની,
મર્યા પછી જો આવીશ કબરે તો હું રિસાઈ જઈશ.

#કિંમત

કરીલે કિંમત તું જીવતા જીવ સંબંધોની,
મર્યા પછી તો દુશ્મનના પણ ગુણ ગવાય છે.

#કિંમત

સુંદરતાને વર્ણવું તમારી, એટલી અમારા શબ્દોમાં હિંમત ક્યાં,
હું કહું કાંઈક અને તમે માની જાઓ,એટલી અમારી કિંમત ક્યાં!
#મૂલ્ય

Read More

There is thousands of untold stories behind the every successful person.

#untold

There is thousands of untold stories behind the every successful person.

#Untold

કેટલી અકથિત વાત છે હૈયે,
કેટલી અનામી મુલાકાત છે હૈયે,
હવે ફરી જો આવે તું શમણે,
ફરી મુલાકાતની રજૂઆત છે હૈયે,

#અકથિત

Read More

સમુદ્ર કિનારે પડેલા તારા-મારા પગલાંનો એહસાસ,મને હજુ પણ છે,
છાપ ભલે ભૂંસાઈ ગઈ પાણીની ઓટ સાથે,પણ હ્રદય ઉપર છાપ હજુ પણ અકબંધ છે.

#પગલું

Read More

ડગમગ ચાલી રહી હતી સફર,
એક અનોખો સ્પર્શે સ્પર્શી ગયો,
પડયું કોનું પગલું આમ અચાનક,
જે મંજિલનો મારગ મળી ગયો.!
#પગલું

Read More

પડયું અજાણ્યું પગલું મૃત હ્રદય પર,
ધબકી ઉઠયું ફરી એ બેબાકડું બની,
લાગણીઓ પર જામી ગઈ હતી ધૂળ,
મેહકી ઉઠી ફરી લાગણી,હુંફાળી બની.


#પગલું

Read More