શિક્ષક

જાહેરનામું
-----------
" હવેથી ચાઈના તથા ચાઈનીઝને #અપશુકનિયાળ ગણવા."

😅😂

2020માં તો કોરોના જ #અપશુકનિયાળ છે🤣


બાકી બધું જ માફ

તક ---
'તક' એ તો જંક્શન છે,
બાકી બધાં સ્ટેશન છે!
---
કયા પાટે ચડવુંને,
કયો પાટો બદલવો,
એ જ આપણું ફંક્શન છે.

આજ તો આ અફવાઓનું
હું ખંડન કરવા આવ્યો છું,
તદ્દન ખોટે ખોટી વાતોનું
હું મુંડન કરવા આવ્યો છું!


રજનીકાન્ત
'જુગલ'
💕

Read More

મારો ચાંદ મારી જોડે રહેશે...
એવી હતી આસ મારી,
મને ખબર નહોતી ઉડી જશે...
એ તો હતું પંખી આસમાની!

✍જુગલ💕
#આસમાની

Read More

જિંદગી જીવી જાણો નહિતર બસ ના કંડકટર જેવું જીવન બની રહેશે!
મુસાફરી રોજ કરવાનીને જવાનું કયાંય નહીં!

⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱
║┣ ┫α ρ ρ у║
║ MORNING║
⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱

Read More

લાગે છે વિધાતા સાથે રુબરુમાં મુલાકાત કરવી પડશે !
મારી જિંદગીની ડાયરી મારે ખુદ જઈને લખવી પડશે !

#અલવિદા #સુશાંતસિંહ
✍રજનીકાન્ત 'જુગલ' 💕

Read More

જરુરિયાતમંદ તો હુંય છું!
અને મને તારી જરુર છે!

#જરૂરિયાતમંદ

#આભાર
આ-ભાર