writting is the painting of the voice...

it is never too late to start something new...

ધીરજ એટલે, રાહ જોવાની ક્ષમતા નહિ.. પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.....

The hardest battle you will ever have to fight is between who you are now and who you want to be...

<div>દર્પણ બને મુજ નયન ને છબી એની રચાય તે પ્રેમ,</div><div >ઉપવાસ હોય મારે ને જમવાનું તે ભૂલી જાય એ પ્રેમ....!!!! </div>

Read More

જીંદગી ની સવાર નવી શરતો લઈને આવે છે..અને સાંજ કાંઈક અનુભવ દઈને જાય છે..

Happy teacher's day..

જીંદગી બહુ ઝડપથી ભાગે છે.જો તમે વચ્ચે ક્યાંક રોકાઈને જરાક આસપાસ જોવા માણવાનો ચાન્સ ચોરી લેતા નથી તો પછી એ કાયમ માટે ( મોટા થવાની ભાગદોડમાં)ગુમાવી દેશો....

Read More

શૂન્ય એટલે કે ઝીરોની આમ કોઈ કિંમત નથી હોતી, પણ એકડા પાછળ લાગે ત્યારે ' ફોલોઅર ' રહીને ય એ એકડાની કિંમત અન્કગણી વધારી દે છે. પણ એ માટે એમણે કાયમ શૂન્ય જ રહેવું પડે, કોઈ અહંકાર નહિ, કોઈ માઠું લગાડવાની કે ખુદના ખાનગી ફાયદા ની વાત નહિં...

Read More