surati girl. ahirani

હું અફસોસ નથી કરતી છતાં અફસોસ થઈ જાય છે,
આખી જિંદગી તડપીશ તારા વિરહમાં,
બસ એ જ વાત થી આંસુ વહી જાય છે.

આ તો માનવી ને સંજોગો મજબુર કરે છે,
બાકી દરેક ના નો અર્થ "ના" નથી હોતો...

હદ થી વધારે પ્રેમ,હદ થી વધારે માન,
હદ થી વધારે ભરોસો,

હંમેશા હદ થી વધારે દુખ આપે છે.

વિચાર મારા પુલકીત કરી જાય મનને મારા, જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા, લખાઈ જાય જો તું ભવોભવ માટે નશીબમા, તો આનંદ અલૌકિક મળી જાય મનને મારા..

Read More

દુખ નો સાગર દરિયા જેટલો હોય છે,
ભીડ મા પણ માનવી એકલો જ હોય છે,
જીવન માં બધી જ આશા પૂરી નથી થતી,
કેમ કે આશા પૂરી કરતો તારો પણ એકલો જ હોય છે...

Read More

મોહબ્બત ને જીંદગી ની બરબાદી લખીશ, તારી ચાહત ને જીંદગી ની મોટી ભુલ લખીશ.

तेरी धड़कन ही जिंदगी का किस्सा है मेरा,
तु जिंदगी का अहम् हिस्सा है मेरा...
मेरी मोहब्बत तुझसे सिर्फ लफ्जों की नहीं,
तेरी रूह से रूह का रिश्ता है मेरा...।

Read More

આજકાલ ના સંબંધો મા "હું તને પ્રેમ કરું છું" આ સાબિત કરવામાં જ જીવન પુરુ થઈ જાય છે.

પાંદડું તાળી પવનને આપે છે
ઝાડ પણ જાણે રાસ લાગે છે,
સ્નેહ ઓછો નથી કોઈનો પણ
એક જણ જ કેમ ખાસ લાગે છે??

હું જ તારુ સંગીત અને તુંજ મારો વિશાળ સુર છે,
હું એક નાવ અને તુંજ મારો તારણહાર છે,
હું જ એક નદી અને તુંજ મારો એક ભવસાગર છે.
બસ હવે તો હું જ તારી રાધા ને તું જ મારો શ્યામ છે☺

Read More