ડો.રાઘવજી માધડનું ગુજરાતી સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે મોટું નામ અને કામ છે. નવલિકા,નવલકથા અને લોકસાહિત્યમાં ૩૦ પુસ્તકો પ્રગટ થયા છે. અનેક એવોર્ડઝથી સન્માનિત આ સર્જકના એકમ ધોરણ ૮ અને ૧૧ ના અભ્યાસમાં છે. વરસોથી નિયમિત કોલમ લેખન કરે છે. હાલ ‘સંદેશ’માં લખે છે. સંપર્ક : પ્લોટ ન. ૭૧૫/૧, સેકટર ૭ બી, ગાંધીનગર મો.૯૪૨૭૦ ૫૦૯૯૫

મારી વાર્તાઓ અને કથા સાહિત્યને વાંચ્યું છે અને વધાવ્યું છે તે સૌને વંદન કરું છું.