Hey, I am on Matrubharti!I write as it heals my soul . It is my stress buster. I find myself in peace when I write . Follow me on Instagram @ dilki.batein30,

Hi all ,
Do u find problem in participating in contest today ?
We are paid member then also it is asking us to see the add and then also the word for contest is not visible !

ઝરમર વરસતા વરસાદ નો સાથ,
મારા હાથ ને તારા હાથ નો સંગ,
જિંદગી છે તો આજ છે ,
બાકી તો બસ ચાલ્યે જાય છે !

પ્રેમ માં સાહેબ , બધું લાગે મીઠું મીઠું,
પ્રિયતમ ની આંખો માં જોતા જોતા
કડવું કરિયાતું પણ લાગે સ્વાદિષ્ટ !


#સ્વાદિષ્ટ

Read More

ખૂબ જ ભાવતી મીઠાઈ ના બે સરખા ભાગ ના કરી ને
નાના ભાગ માં થી પણ એક ટુકડો રાખી ને જયારે પત્ની કહે “ તમારા “ માટે , એ પણ નકરો પ્રેમ જ છે !

#તમારું

Read More

મીરા ની પીઠી ચોળાતી હતી . પીળા રંગ માં મીરા ખૂબ સુંદર લાગી રહી હતી અને એમાં પીઠી નો પીળો રંગ એની સુંદરતા માં ચાર ચાંદ લગાવી રહ્યો હતો !આસ પાસ ના બધા આવેલા હતા અને મોહન ભાઈ એ પોતાની એક ની એક દીકરી ના લગ્ન ના દરેક પ્રંસંગ ને ઉજવવા માટે ખૂબ ઝીણવટ ભરી તૈયારીઓ કરી હતી ! બધું સરસ ચાલતું હતું ત્યાંજ વેવાઈ નો ફોન આવ્યો કે , નેહલ નો રોડ અકકડેન્ટ થયો છે અને એ હવે દુનિયા માં નથી !

મીરા તે વખતે એની સહેલી ને કહી રહી હતી કે એનો સૌથી માનીતો રંગ પીળો છે એટલે જ આજે એને પીઠી માટે પણ એજ રંગ પેહર્યો છે !

#પીળો

Read More

ક્ષણે ક્ષણે યુદ્ધ લડું છે જાત સાથે
સાચું શુંહતું એ વિષે આજે પણ વિચારું છુ
આત્મ સન્માન કે તારો સાથ ?
પ્રેમ હતો તો વિશ્વાશ કેમ ના કરી શક્યો ?
અગ્નિ પારખા કેમ મારે નસીબે આવ્યા ?
પૂછનાર :
દરેક સ્ત્રી માં રહેલ સીતા !

#યુદ્ધ

Read More

કુશલ , એનું નામ જ જાણે વેગ ! કાયમ ભાગતો ભાગતો જ ફરે એને ક્યારેય ઝંપ જ નહિ ! એક વાર bike પાર જતા Green Light બંધ થવા ને 2 સેકન્ડ ની વાત હતી પણ કુશલ જેનું નામે એ ના ઉભો રયો ! 5 Min પછી ત્યાં ૧૦૮ ઉભી હતી અને એના ડૉક્ટર ની નજર રેડ સિગ્નલ ની બાજુ વાળી દીવાલ પર ગઈ જ્યાં લખ્યું હતું “ સાવધાની હતી દૂર્ઘટના ઘટી “ ! આ કુશલે પણ આજે વાંચ્યું હોત તો !

#સાવધાની

Read More

મેં તો રાખી પુરી સાવધાની
પણ પ્રેમ માં પડી જ જવાયું !

#સાવધાની

પાનખર માં ઠુંઠા લાગતા ઝાડ પર પણ પાંદડા આવે
તો વિધવા સ્ત્રીના જીવન માં ખુશી કેમ નઈ ?

#વિધવા

મારો તો હંમેશા તારા મન માં કેદ થવું હતું
તે જ શિકાર કરવા માં બહુ વાર કરી !

#શિકાર