Hey, I am on Matrubharti!

*સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ....*

*ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!!*

Read More

હૃદય તો બધાને સરખા જ હોય છે, બસ લાગણીની કારીગરી દરેકની અલગ અલગ હોઈ છે !!

*કાચા કાન,*
*શંકાશીલ નજર,*
*અને*
*ઢીલું મન*
*માણસને ગમે તેવી સમૃધ્ધિ વચ્ચે પણ*

નરકનો અનુભવ કરાવે છે .

*એ "શક્ય જ"* નથી કે,
*"હું"* દરેકની *"નજર"માં "નિર્દોષ" દેખાઉ,*

*પ્રયત્ન "મારો" એ છે કે,*
*"હું" મારી "નજર"માં "સાફ" દેખાઉ.

Read More

આવતી કાલે એટલે કે 14.8.2019 ના રોજ મારો જન્મ દીવસ છે પણ આજ દીવસ સુધી મા મને કોઇ સુભેછ્છા પાઠવ નારુ મલયુ જ નથી જો આ વખતે કોઇક તો મલશે કે આ વખત ની પણ મારી birhday નીરાશ થય ને જ જસે

Read More

ha

સર્વને મારી વિનંતી છે કે,
વરસાદ રહી જાય કે, તરત જ પહેલુ કામ...પક્ષીઓને ચણ નાંખવાનુ કરજો...
કારણકે મૂંગા પક્ષીઓએ બે દીવસથી કશું
ખાધુ નહી હોય.

મિત્રો જોકસ તો બહુ શેર કરો છો પણ આ પણ જરૂર શેર કરજો

Read More

દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી, આ એક કડવી વાસ્તવિકતા છે.

Read More

*જે તમને સમજે છે તેને તમારી કોઈ પણ ચોખવટ ની જરૂર નથી ,*

*અને જે તમને જ સમજતા નથી એ તમારી ચોખવટ શું સમજશે..!!*

તમારાથી ઉપર કે નીચેના પરિસ્થિતિવાળા સાથે મિત્રતા કરશો નહિ. આવી મિત્રતા ક્યારેય સુખી કરતી નથી.

આજ ના આ frendship day ના દીવસે તો કોઇ મારા સાચ્ચા દીલ થી દોસ્ત બનો plese