The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
💓સ્ત્રી ના પ્રેમમાં જો જીદ ના હોત, તો આજે મંદિરમાં 💔કૃષ્ણની બાજુમાં રાધા💔 ન હોત.💓 ❣️ જય શ્રી કૃષ્ણ ❣️
👉 જે દિવસે ❤️દિલ❤️ થી યાદ કરીએ કે 👉 📱ફોન 📱પર વાત થાય કે 👉 💌 મેસેજ💌 માં વાત થાય કે 👉 🍕નાસ્તા🍕 માટે ભેગા થયા હોય કે 👉 🥳ગપ્પા🥳 મારવા ભેગા થયા હોય કે 👉 કોઈ ની 😞તકલીફ😞 દૂર કરવા ભેગા થયા હોય કે 👉 🕺🏻પાર્ટી માં🕺🏻 ગયા હોય કે 👉 🍱જમવા🍱 ગયા હોય કે 👉 કોઈ ની ઘરે 🤪અણી🤪 કાઢવા ગયા હોય કે 👉 ☕ રાત ના ચા - ગાંઠિયા ☕ખાવા ગયા હોય કે 👉 કોઈ ની ઘરે 🎲રમવા🎲 જઈયે , 👉 રાતે જમી ને ગ્રુપ માં કારણ વગર ની 🥳મસ્તી🥳 થતી હોય , 👉 કેટલીક વાર કોઈ ને 💔હર્ટ💔 થાય તો 👉 કેટલીક વાર કોઈ ને કોઈ પ્રત્યે💞 પ્રેમ💞 ઉભરી આવે , 👉 ભલે કોઈ ના ✝️☪️🕉️☸️DNA✝️☪️🕉️☸️ સરખાં નથી પણ ❤️❤️એકબીજાંના દિલ સરખા ❤️❤️હોય , 👉 કોઈ ના 😂😟 સુખ દુઃખ😂😟ના ભાગીદાર બની , 👉 જેના ખંભે માથું મૂકીને❤️😭 દિલ હળવું ❤️😭કરી શકાય તે દોસ્ત , 👉 જેને એક 📱ફોન📱 કરી અને સવાલ પૂછ્યા વગર 😎હાજર😎 થઇ જાય તે મિત્ર , મિત્રો ના દિવસો કે તહેવાર ના હોય એના તો દાયકા બને . 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘 મિત્રો ઉપર જેટલું લખી તેટલું ઓછું છે મિત્રો ઉપર તો કવિતા , વાર્તા ,નવલકથા પણ ટૂંકી પડે પણ આ શબ્દો મારા વાલા મિત્રો ને ❤️દિલ ❤️ યાદ કરીને લખ્યું છે. તમારો વિશ્વાસુ મિત્ર રાહુલ
કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી, વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી.
હિંમત તો ત્યારે જ આવે છે જીવન માં કદી ખોટું કર્યું ના હોય ત્યારે ભગવાન પણ આપણી સાથે ખોટું થવા નથી દેતા. 😊😊😊😊😊 #હિંમત
અત્યારે હાલના સમયમાં કોરોના જેવી ખરાબ પરિસ્થિતિ ને કારણે બાળકો નું ભણવાનું નુકસાન ન થાય તે માટે શાળા દ્વારા ઓનલાઇન શિક્ષણ ની પ્રક્રિયા જે કરી છે તે સારી બાબત છે જેથી બાળકોનું ભણવાનું નુકસાન ન થાય. #નુકસાન
હું એટલો તો સક્ષમ બનીશ કે હું કોઈ દિવસ કોઈ નું ખરાબ નહી વિચારું , ખોટું નહીં કરું , મારા કામમાં હું મન થી કામ કરીશ , ભગવાન પર વિશ્વાસ રાખીશ , મારાથી બનતી મદદ કરતો રહીશ , વ્યશન નહીં કરું , કોઈ ને દુઃખ ન થાય એવું કામ કરીશ અને કોઈ પણ આપત્તી આવે તો હું હસતા હસતા એનો સામનો કરીશ . #સક્ષમ
जीवन में सबसे महत्वपूर्ण चीज़ है "संतुलन" अगर संतुलन नहीं होगा तो आपका अपना शरीर और मन आपके खिलाफ काम करेंगे..!! #સંતુલન
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser