અહીંયા દિલ ભાડે મળશે. શરત : દિલ ના ટુકડા કર્યા વગર પાછું આપવું, ભાડું : તમારી લાગણી ની વાંછટ એક મીઠી smile આપવાથી એક દિવસ નું ભાડું માફ કરવા માં આવશે..👍🏼

Read More

હ્રદયમાં
જેમને પણ
હું સ્થાન આપું છું..!!
મારાથી વધારે
હું એમનું ધ્યાન રાખું છું.!!

આપણી ઇચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ ઇચ્છા જેવું હોય ને !

Read More

'તમે' 'તમારા' થી ખોવાઈ જાઓ ત્યારે 'તમને' શોધવામાં 'તમારી' મદદ કરે એ મિત્ર...

તું મિનિટનો કાટો બનજે અને હું કલાક નો સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું.

મારી દોસ્ત જોડે મે દોસ્તી કરી,
દોસ્તી માં મારી ગુણવત્તા નક્કી થઈ ગઈ,
દોસ્તી માં ગુણ તો ન હતા મારી પાસે,
પણ અવગુણ નો ભંડાર છે એ નક્કી થઈ ગયું...😔😥

Read More

તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે,
તું નથી જીવનમાં પણ તારી આસ હજુ બાકી છે.
તારી યાદ આવતા જ આંખમાં આંસુ આવી જાય છે,
એ આંસુ તો પી લીધું પણ પ્યાસ હજુ બાકી છે.
ક્યાંક મળી જઈસુ તો શું કહીશ એ ખબર નથી,
છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ બાકી છે.
આખો મળી, દિલ મળ્યા, આખરે જુદા થઇ ગયા,
પરંતુ તું અને હું એક હતા એ અહેસાસ હજુ બાકી છે.
હું તારા દિલમાં નથી તો ભલે કઈ નથી,પણ
તારી યાદોમાં હું જરૂર હોઇશ એ વિશ્વાસ હજુ બાકી છે..😔😥

Read More

તમને જોયા ને આંસુ સારી પડ્યા,
જાણે ભાર વસંત માં ફૂલો ખરી પડ્યા,
દુખ અમને એ નથી કે “તમે” અમને અલવિદા કહી દીધું,
પણ દુખ એ છે કે પછી “તમે” પણ રડી પડ્યા..😢😢

Read More

હું હવે કઈ જ કહેવા નઈ માગતો ભગવાન 😢🙏
હું તો તમારી પાસે થી બસ આટલું જ માગું છું કે (કોરોના) નો પાસવર્ડ આપી દો🙏😢😢😢😢😢😢

Read More

જયારે કોઈ વ્યક્તિ પોતાની ભાષાના શબ્દો છોડીને વિદેશી ભાષાના શબ્દોનો ઉપયોગ કરે અને તેના પર તે ગર્વ મહેસૂસ કરે તે દેશ માટે અત્યંત શરમજનક છે....રાહુલ 916

Read More