વાત રાખી દિલમાં વાત કહી ના શક્યા,
યાદ કર્યા એમને અને શ્વાસ લઇ ના શક્યા,
કોઈકે પૂછ્યું આ દિલને કે તે પ્રીત કરી કોની,
જાણવા છતાંય પણ નામ એમનું અમે લઇ ના શક્યા.

Read More

ઇતના ખુબસુરત ચેહરા હે તુમ્હારા
હર દિલ દીવાના હે તુમ્હારા
લોગ કહતે હે હે ચાંદ ક ટુકડા હો તુમ
લેકિન હમ કહતે હે ચાંદ ટુકડા હે તુમ્હારા

Read More

इश्क मत कर लेना
मेरी फितरत ही शायराना हैं..
लफ्ज़ मोहब्बत लिखता हूँ
दिल भी आशिकाना हैं..

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.
ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી

Read More

हम दोनों बराबर जिद्दी रहे हमेशा,
ना उसने गुस्सा कम किया ना मैंने प्यार !!

किसी ने थोड़ा सा अपना वक़्त दिया था मुझे...
मैंने आज तक उसे इश्क समझ कर सम्भाल रखा है...

ग़ज़ब की "दीवानगी" है.... तुम्हारी "मोहब्बत" में...!!
तुम "हमारे" नहीं.....फिर भी हम "तुम्हारे" हो गए...

ख़्याल में भी नही आता हमें ख़्याल किसी और का....
सिर्फ तेरे ही ख़्याल में इतने बेख़्याल रहते है हम।