જાતે કમાણી કરીને ખાય ઈ આ સિંહ ની જાત ભૂખ્યા રહે પણ ખડ નો ખાય ઈ આ સિંહ ની જાત.. chapter-3 15 august 2019

chapter - 3
દુનિયાનો સૌથી અમિર આદમી
15 - august - 2019
sorry for the delay
check my profile

sister is always a second mother
Raj king bhalala

ટોપ મેરીટ વાળા શિક્ષક
સરકારીમાં અને ટોપ મેરીટ વાળા બાળકો પ્રાઇવેટ શાળા માં હોય છે...
Raj king bhalala

follow and share

જાતે કમાણી કરીને ખાય ઈ આ સિંહ ની જાત 

ભૂખ્યા રહે પણ ખડ નો ખાય ઈ આ સિંહ ની જાત..


મેઘલી રાતે મારગ દેતા જોયો છે, પણ જેના અંધારે શિર ઓળખાય 

ઈ આ સિંહ ની જાત....


તલવાર કે ભાલાના ઘા ઈ શહિ શકે, 

પણ જેનાથી ટુકડાના ઘાવ ના શહિ શકાય ઈ આ સિંહ ની જાત... 


જંગલ ની અર્થવ્યવસ્થા ગમેઈ હોય...મરી જાય, 

પણ ખડ નો ખાય ઈ આ સિંહ ની  જાત...


જેની હાજરી માં કોઈ થી ના નો બોલાય...

ઈ આ સિંહ ની જાત...


ઈ જેદી ભરી સભા માં ઊભો થાય તે દી બધા ના પગ ધ્રુજી જાય, 

ઈ આ સિંહ ની જાત....


ઈ જેદી રોડ ઊપર નીકળે, તેદી કોઈ થી હોન નો વગાડાય...

ઈ આ સિંહ ની જાત....


મર્યા પછી માલ તો, ગોલણ ગાડા ભરે પણ...

જેનું જીવતાય બાવડું નો અડાય ઈ આ સિંહ ની જાત...


એકલા બેસીને ખાય ઈ બીજા....

પણ જેની થાળી માં કંઈક ધરાય ઈ આ સિંહ ની જાત...
રાજ કિંગ ભાલાળા


શબ્દો ચોંટી જાય તો વાલા ફોલો તો કરજો.... 

Read More