Hey, I am on Matrubharti!

#આડુઅવળું

હા જિંદગી ની સફર ને મારે મંજિલ સુધી લઈ જાવી છે,પણ એ મંજિલ ના રસ્તા આડાઅવળા છે.

પણ એ આડાઅવળા રસ્તા ના અમે અંજાન મુસાફિર છીએ,મળી જાય સાથ એ રસ્તા પર કોઈ નો તો એ સફર પણ ટૂંકી પડે.

જ્યારે સૂર્ય ધરતી ને મળવા આવે ત્યારે સૂર્ય ધરતી ને પણ સોનાવરણી કરી નાખે છે,
તેમ તમે જો આ આડાઅવળી સફર માં સાથ આપો તો મારી આ અંજાન સફર પણ સોનાવરણી થઈ જાય.

પણ મારી મંજિલ તો માં-બાપ ની સેવા છે બસ એ મંજિલ છે મારી હે ભગવાન એ મંજિલ પર મને સફળતા અપાવજે મારા એ સ્વભાવ ને નિષવાર્થ રાખવજે ખોટા રસ્તે થી હંમેશા મને દૂર તો રાખજે પણ કદાચ જો ખોટા રસ્તે જાવ તો પાછો પણ વાળ જે

શીખ:- દરેક મંજિલ પ્રેમ ભરી જ હોઈ છે પણ તેમાં તમારો પ્રેમ કેવો છે ને કોના માટે છે તે તમારા પર નિર્ભર કરે છે

writer by:-Raj patel
instagram I'd :- @Gujju_Laliyo_
63.1k complete

Read More

#ઉત્સાહી

જયારે મને ચાલતા નહોતું આવડતું ત્યારે મારી "મા" મને તેની આંગળી પકડાવતા ને ત્યારે મને ઉત્સાહ થતો
હું school એ ભણવા ગયો હોવ ને આવું ત્યારે પાપા મને તેડી લેતા ત્યારે હું ઉત્સાહીત થઈ જતો મારા એ નાનપણ માં મેં સાઈકલ તો નોતી જોઈ પણ હા જ્યારે ટુવિહલર ના ટાયર પર એક દાંડી ફાટકાર તો ને તે ટાયર ભાગતું ત્યારે હું ઉત્સાહીત થતો ને જયારે હું રમતો રમી ને ઘરે આવતો ત્યારે મારી માં મને તેના ખોળા માં બેસાડી ને જે વ્હાલ થી બાજરી નો રોટલો ખવરાવતી ત્યારે હું ઉત્સાહીત થતો જે ઉત્સાહ મને આજે Pizza કે burger માં નથી મળતો મારા એ નાનપણ ના ભાઈબંધો મને તેના ખીચા માંથી માંડવી કાઢી ને આપતા એટલું જ નહીં તેનો જૂઠો એ ગોળ ખાવા ની જે મજા આવતી અને તે ખાઈ ને હું જે ઉત્સાહીત થતો તે ઉત્સાહ મને આજ ના મતલબ થી સંબન્ધ રાખનાર લોકો માં નથી.

Read More

#જુવાન #
હા હું જુવાન છુ એટલે જ હું મારી નઝરો ને મારા વિચારો ની ભીતર રાખું છું હું મારી દ્રષ્ટિ ને કોઈ પણ જુવાન સ્ત્રી પર અસવાર થવા દેતો નથી હા હું જુવાન છુ મારી જુવાની ને સ્તબ્ધ રાખવા માંગુ છું હું દરેક ની કદર કરું છું પછી એ માણસ,પશુ,પક્ષી કે વૃક્ષ જ કેમ ને હોઈ મારે તો બધા ને પ્રેમ કરવો છે મારે આ રંગીન દુનિયા ને જીતવી નથી બસ તેને માણવી છે આ ભારત ની ભૂમિ પર રહી મારા દેશ ની સેવા કરવી છે કેમ કે હું જુવાન તો છુ જ પણ આ દેશ ના નાગરિકતા હોવા સાથે સાથે. હું દેશ નો સમય આવવા સાથે આ દેશ ની સરહદ સીમા નો એક જવાન પણ છુ હા હું જુવાન છુ.

Read More

#ઈચ્છાનુવર્તી #

હું તો પોતાની જ ઇચ્છાનુવર્તી ને પ્રેમ ને શોધવા નીકળ્યો હતો,ન હતી સમજણ મને આ પ્રેમ ની છતાં
જ્યારે રસ્તા માં મેં આ પ્રેમ ને નઝરે નિહાળ્યા ત્યારે એ પ્રેમ ને પામવા હું પણ ઉત્તશુક ને હરખઘેલો થયો હતો
જેમ કે આકાશ👫ધરતી , સમુદ્ર👫નદી,નર👫નારી,જતી👫સતી ,બાપ👫દીકરી , કૃષ્ણ👫રાધા જેવા અનેક પ્રેમ ને મેં નઝરે નિહાળ્યા પણ મેં કર્યો જેદી પ્રેમ ત્યારે જ ખબર પડી અને જ્યારે આખરે મારા એ નિષવાર્થ પ્રેમ ને છોડી એ બીજા ના પ્રેમ ને સ્વીકાર્યું ત્યારે સમજાય ગયું કે આ પ્રેમ એ તો ધરતી ના માલિક ની બસ એક માયા રચેલી છે જેમાં દરેક મોહી જાય છે
હું મારા ઇચ્છાનુવર્તી ને મારા માં-બાપ ને પ્રેમ કરું છુ
જે મને નિષવાર્થ ભાવે મળે છે.
writer by_Rj_raj
my instagram I'd :- @Gujju_laliyo_

Read More

#ખોટું

અમે તમારા પ્રેમ પર ભરોસો કરી બહુ ખોટું કર્યું
અમે તો અમારું જ ન સાંભળી ને બહુ ખોટું કર્યું

વાત કરી હતી તમે જિંદગી ભર સાથ આપવાની
પણ તમે એ જૂઠા સપના દેખાડી બહુ ખોટું કર્યું

અમે. વાત કરી કરી હતી જિંદગી ભર દોસ્તી
નિભાવવા ની,
ને પછી તમે પ્રેમ ની અરજ કરી બહુ ખોટું કર્યું

મને નહોતી ખબર કે આ દુનિયા આવી મતલબી છે,
હે ભગવાન તે આવી સંસાર ની માયા રસી ને પણ બહુ ખોટું કર્યું.

writer by :- Rj_Raj moradiya
my instagram I'd:- @Gujju_Laliyo_
my Followers :- 62.7k Complete

Read More

#ભીનું

પ્રેમ ભીની એ વાતો હજુ યાદ છે
આંખો ભીની એ રાતો મને હજુ યાદ છે

વરસાદ ભીના એ રસ્તા પર નું મિલન હજુ યાદ છે
મારા શબ્દો નું એ મૌન મને હજુ યાદ છે

પ્રીતમાં તમારા હોઠો નું એ સ્મિત મને હજુ યાદ છે
પછી થી તમારા સ્મિત ની પાછળ નું એ દુઃખ મને હજુ યાદ છે

Rj_Raj moradiya

. my insta I'd @Gujju_Laliyo_. 62.7k Followers

Read More