×

मे कुछ खास तो नहीं पर मेरे जैसे लोग बहुत कम है!

તું એટલે,
સંવેદનશીલ સ્મૃતિઓનું
વેદનાસભર વિસ્તૃતિકરણ..

શોધી તો જોયું પણ,
કોઈ મળ્યું નહિ તારા જેવું..

જે મારી સાથે લડતું પણ હોય ને,
મારી માટે રડતું પણ હોય..

જે ગુસ્સો પણ કરતુ હોય ને,
ફિકર પણ કરતુ હોય..

જે રીસાતું પણ હોય ને,
મનાવતું પણ હોય..

જે બોવ બધી નફરત પણ કરે,
અને પ્રેમ પણ કરતુ હોય..

જે સાથે રહેવાનું પ્રોમીસ પણ કરે,
અને છોડીને પણ જતું રહે..

@T_t_u

Read More

કમાડ ઊઘાડે તું ને,
ના જડું હું એવું પણ બને..

ક્યારેક ભૂલી જા તું,
ને યાદ બનીને આવું એવું પણ બને ..

ક્યારેક જિંદગી હોય વસંત ને,
આવી ચડે અણધારી પાનખર એવું પણ બને..

ખિસ્સામાં હોય નોટ હજાર ને,
પડે સિક્કાની જરૂર એવું પણ બને..

અણધારેલું છે આ નાટક,
કિરદાર મળે કોઈ ને ભજવવું પડે બીજું એવું પણ બને..

Read More

दिल ने जब भी लिखना चाहा,
याद बस एक तेरा नाम आया..

क्या लिखूँ तूज पे?
तू तो बस एक राझ हे..

चूपके से मिलता है सपनो में मेरे,
सुबह उठ के ढूंढती हु फिर निशान तेरे..

भूल जाती हू ये कहानी अधूरी ही रहेगी,
तू तो बस मेरा एक ख्वाब हे..

Read More

હું કોઈ શાયર નથી કે
શબ્દો ને સમજી શકું..

હું તો એક સ્ત્રી છું,
લાગણીઓને સ્પર્શી શકું છું..

વીસરી જઉં હું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ કરવું એ તમારો વિષય નથી..

अपनी पीड़ा किसी ओर को कभी नहीं बतानी चाहिए क्योंकि,,
हर एक व्यक्ति मे इतनी ताकत हमेशा होनी चाहिए कि अपने दुःख और संघर्षो से अकेले जूझ सके।

Read More

સાંભળીને વાત રાધે શ્યામની,

યાદ આવે રોજ તારા નામની.🤡