I am a litreture loving person. I always respect those who make efforts for expressing own views. It is very tough to express views in form of poem or shayari. I casually write sometimes and even express my views if got a platform. My purpose is to be here and make my presence feel and appreciated. I love if people know me by my expression of thoughts.

હું માતૃભારતી જેવા વિશાળ અને અત્યંત મહત્વ ના મંચ ને મારા અંગત કારણોસર છોડુ છું. Thanks all for reading me and appreciating me.

આજકાલ સંબંધો પણ વેલડિંગ જેવા થઈ ગયા છે સાહેબ...

ખૂબ તપાવવા પડે છે જોડાઈ રહેવા માટે 👷

જિંદગી પણ યાર બસ કંડટર જેવી થઈ ગઈ છે.....

મુસાફરી રોજ ની ને જવાતું ક્યાંય નથી ...😣

बाहर से सुलझे हुए दिखने के लिए अंदर से बहोट उलझना पड़ता है ।