Please contact offline

#तुम साथ हो

#travel #safar

હવે કઈ જ નથી રહ્યું કહેવા માં ખાલી પડ્યા છે આ જિંદગી ના પાના શાહી પણ ખૂટી રહી છે ખૂટી રહયા છે શબ્દો કઈ દિશા તરફ જઈ રહી છે આ જિંદગી હાથ માં રહી ગયા તો ખાલી સ્વપ્નો!!

-Rajgor krunal

Read More