×

હું છું તારા પ્રેમ માં, તું છે મારા પ્રેમ માં, ક્યાંક એવું તો નથી ને, કે આપને બંને છીએ વહેમ માં.

"वक़्त किसी के लिए नहीं
रुकता,बीतता वक़्त हैं,
लेकिन खर्च हम होते
हैं,और इसके पहले कि
में पूरी खर्च हो जाऊ,
तेरे साथ कुछ वक़्त
बिताना चाहती हु।"
💟राधे राधे💟

Read More

'संबंध' कभी मीठी आवाज़
या सुंदर चहेरे से नहीं टिकते,
वो टिकते है 'सुंदर हृदय' और
कभी ना टूटने वाला 'विश्वास' से..!
रिश्ते वो नहीं जिस में रोज़ बात हो,
रिश्ते वो भी नहीं जिस में रोज़ 'साथ' हो,
रिश्ते तो वो हैं जिसमें कितनी भी दूरियां हो,
लेकिन दिल में हमेशा 'अपनो की याद' हो।

Read More

ભવિષ્ય માં શું કરવું ને શું પામવું ની વ્યક્ત કરેલ મારી વ્યથા પર એક ભાઈ એ મને ખૂબ સરસ ને ખૂબ નાનું વાક્ય કહ્યું....

"જોજે કોઈ બીજા ની જિંદગી જીવાઈ ના જાય."

........રાધે રાધે.......

Read More

સમય પણ કેવો છે નઈ?
વીતી ગયા પછી જ સમજાય છે.
ને સમજાય જાય ત્યાં સુધી સમય રેહતો નથી,
પણ તે ભૂલ નું શું કરવું?
કારણ કે હવે ભૂલ સિવાય કંઈ છે જ નઈ
ના તો સમય છે,ના તો તે વ્યક્તિ છે,
બસ છે તો માત્ર હું ને મારી ભૂલ....
જાણું છું ,ભૂલ માંથી શીખી આગળ વધી જવું જોવે,
પણ આ વાત તો મગજ સાથે જોડાયેલી રહી...
આ મારા નાદાન દિલ નું શું કરવું મારે?
સમય શિખવાડી તો ઘણું ગયો,
પણ જતા જતા આગળ નો માર્ગ
તો શોધી જવું તું!
-krina

Read More

कसम से☺️
एक साथ
सारे कांड याद आ जाते हैं...
जब...
घरवाले कहते हैं-
"बैठो तुमसे कुछ बात करनी हैं।"
😂😂😂😜😜😜

લાગણીઓ ની હત્યા ના આક્ષેપ કોના કોના પર લાગવું,
મને જ શોખ હતો સમજદાર બનવાનો!
........રાધે શ્યામ.......

હું નથી એની કંઈ પણ બધું જ છું...
એ નથી મારા માટે કંઈ પણ બધું જ છે...

નથી કહી શકતી કે તું બધું જ છે...
નથી એ કહી શકતો કે હું બધું જ છું ...

જાણું છું છતાં અજાણ બનું છું એનાથી...
જાણે છે છતાં અજાણ બને છે મારાથી...

આ તો કેવો ખેલ રચ્યો છે ઓ વિધાતા ...
જાણું છું કે "મૃગજળ" છે છતાં "મૃગ" બની ગઈ છું...

પડી ગઈ સવાર ને નઈ થાય આજ પછી એ વાત...
કદાચ અધૂરી જ રહી ગઈ એ વાત...
.......રાધે શ્યામ.......

Read More

કહેવું ઘણુ હતું,પણ કંઈ કહી ના શકી,
આજે ફરી એક વાત, દિલ ની દિલ માં રહી ગઈ .
.......રાધે રાધે......
.......શુભ રાત્રી......

સમજાતું મને આજે કંઈ જ નથી...
તે કહેતા હતા કે,
પ્રેમ હતો, વિશ્વાસ હતો અને એ નિઃસ્વાર્થ પણ હતો.
તેમને ડર લાગતો હતો,
ફરી એક વાર જલિલ બની જવાનો
પણ આ વાત તે મને જ કરતા હતા કે બીજાને?

Read More

હા, હું એકલી રહી ગઈ
હા ,હું તને યાદ કરતી રહી ગઈ
માનું છું કે પ્રેમ હતો તને,
માનું છું કે હતો નિઃસ્વાર્થ એ,
નથી હવે તું ને તારી વાતો,
છે હવે માત્ર તારી યાદો,
દુઃખી છું તારા જવાથી,
સુખી છું તારી યાદથી,
હસી લઉં છું મારા માટે,
રડી લઉં છું તારા માટે,
કંઇક કહી દઉં છું તને તારા માટે
પણ આજે ચૂપ છું હું મારા માટે...
-KR

Read More