Hey, I am on Matrubharti!

ન મળ્યાં ન શબ્દોની આપ લે
તો આ તસ્વીર થી કેમ બની  જીંદગી
મુંગી તસ્વીરની આંખો ને હોઠ
જણે સ્વસ્ફુરીત સંવેદના ને શબ્દો ની આપ લે
સત્ય અસત્ય શું, સારું કે નરસું  શું
ક્યારે કોણ ક્યારે બની જાય જીંદગી

-Rambin

Read More

दिल कर बैठा विश्वास पलक झपकने के अंतराल में ही
मर्ग भी आए गर तो कबुल, है खुल्द उनकी आगोश मे 
खार चाहे कितने भी आए, बनके रहेंगी हमारी इश्के हिकायत
खुदा का खौफ भी बर्दाश्त, गर हाकिम वो हमारे दिल के है ।
#rambin
#विश्वास

Read More

રાખ્યું છે આમ તો અંતર એને માઇલોનું મારાથી,
પણ,એમ એ નથી હોતી દુર મારાથી કઇ તસુભર.
વિતાવુ છું આમ જ જીવનના આ દિવસો જુદાઇના
વાગોળી એ વાતો અમારી સ્વપ્નમાં જે કરતાં રાતભર.
કરતો રહું છુ ગુસપુસ પ્રણય ગોષ્ઠિ મનભાવન,
ડાયલ કરી નંબર એનો રોજ રાત્રે હું એકલો મનોમન.

-Rambin

Read More

यादों का तो आना जाना है,
पर तुम ...

-Rambin

भुल जाएं  लोग हीर-रांझा, लैला-मजनु, शीरीं-फरहाद की कहानियाँ
हो मिसाल हमारे प्यार की  कायनात मे ऐसे मकाम कायम कर ले
पहचान उनकी अधुरी महोब्बत से हम इश्क की हर उँचाई तय कर ले।
#रामबीन

#मिसाल

Read More

મન નો વહેમ છે કે હર્દય નો વિશ્વાસ...
હું તને ચાહું છું?!
પડે મન પાછું આપતું  દિલ દિલાસો
દુઃખ થાય દિલને જો અમથું
આપતું મન સધિયારો
ગડમથલ આ હા ના ની વચ્ચે જીવન
કાં ન અટકતું ચાલતુ સુપેરે!
છે? હા, એક સમાન ભેદ બંને વચ્ચે
ઉદાસીનો "તારા વગર".

-Rambin

Read More

ના સ્પર્શી શક્યાં કંઈ કેટલાંય વાસંતી વાયરા,
તુજ આગમનથી મહોરી
આ જિંદગી.
#rambin

नये मटके मे से पानी और कान मे कहीं नई बात का
गलना तय है ।
#rambin

ना फरमा निषेध हमदम तुम्हें ख्वाबों मे देखने पर

एक यही तो विरासत बची है तेरे चले जाने के बाद।

#rambin


#निषेध

Read More