The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
થાય ના કોઈ ઘાયલ તેથી ચહેરા પર એ નકાબ રાખે છે .. ખરી કાતિલ છે આંખો એની ને એને એ બેનકાબ રાખે છે ! -Ram Chaudhary
તું બહુ સજી ધજી ને આવે છે ને વાંક મારો નીકળે છે, તું સુંદર છે તો છે, તને કહેવાય ગયું, તો હવે ઝગડો કરવા નીકળે છે. -Ram Chaudhary
આવી રીતે મારી હામે મરક મરક હસ્યા ના કરો પ્રેમ થઈ જશે, મતલબી દુનિયા છે આપણા પ્રેમના નામે ખોટો વહેમ થઈ જશે.🌹🌹 -Ram Chaudhary
કોઈ શબ્દ ના અનુભૂતિ થી બનતી હોય છે "શાયરી " જ્યારે કોઈ ચેહરા પોતાના માં જ પુરી "ગઝલ " હોય છે. -Ram Chaidhary
રચનાઓનો પડ્યો દુકાળ.. કારણ 🌿🌿 એક તો તારો અભાવ.. અને 🍂🍂 તારા વીના ન રહેવુ એ મારો સ્વભાવ… -Ram Chaidhary
पसंद उसे कीजिये जो आप में परिवर्तन लाए, वरना प्रभावित तो मदारी भी कर लेते हैं -Ram Chaidhary
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser