Hey, I am reading on Matrubharti!

I think you'd like this story: "ए मौत तू ही आजा" by RameshDesai7 on Wattpad https://my.w.tt/n7LAz7lfo6

લાગણી નથી કાગળ જેને આપણે ફાડી નાખીએ , ચૂંથી તેનો વિનાશ કરી શકીએ ,તે નથી બ્લેક બોર્ડના અક્ષર જેને આપણે ચાહિયે ત્યારે ભૂંસી શકીએ , તે નથી કાચ જેને આપણે તોડી શકીએ : લાગણી તો આપણા હ્રદયમાંથી વહેતું નિરંતર ઝરણું છે. તેના પ્રવાહને રોકવો કે રૂંધવો , માર્ગ બદલવો એ લગભગ અશક્ય વાત છે .

Read More

આપણા વિશે આપણી પીઠ પાછળ આપણી ટીકા કરતા આપણા સ્વજનો , દોસ્તો , પાડોશી કે ઓફિસ કર્મચારી આપણો કેવો ભાંગડો વાટતાં હોય છે તેની રજેરજ આપણને જાણ થાય તો આપણી
કહેવાતી એક પણ વ્યકિત ના બચે .

Read More

On the eve of this day - called ' Women's Day , I find no words to express my heart iets gratitude towards women of all categories- Mother , Sister , Daughters and Allied women for their dutiful and sacrificial rolls towards their families and Society as a whole

નારી તું નારાયણી ,
જગમાં તારી કોઈ જોડ નથી , તું દરેક રૂપમાં માં , બહેન , દીકરી કે કોઈ પણ તું સદૈવ અજોડ છે .

મેરા પ્યાર ભી તું હૈં ,
યહ બહાર ભી તું હૈં ,
તું હી નજરો મેં જાને તમન્ના

હમ સે મત પૂછો કૈસે
મંદિર ટુટા સપનો કા , લોગો કી બાત નહીં હૈં, કિસ્સા હૈં અપનો કા ,
કોઈ દુશ્મન ઠેસ લગાયે તો મન મિત જિયા બહલાયે , મન મિત જો ઘાવ લગાયે ઉસે કૌન મિટાયે ,

Read More

દર્દ હમારા કોઈ ના જાને ,
અપની ગરજ કે સભી હૈં દિવાને , ક્યા પાયેગા ઇન મેં રહકર દેશ પરાયા લોગ બેગાને

મારી વ્યથા કોને કહું ?
મારી કથા કોને કહું ?
જીવન પથ પર ચાલતા,
થાક્યો બે કદમ કોને કહું ?

જીગરમાં દર્દ થામીને ચાલ્યો જાઉં છું ,
કહેશો નહીં હું એકલો ચાલ્યો જાઉં છું .